બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ પોતાના પતિ પર લગાવ્યો ઘરેલુ હિંસાનો આરોપ, કરી મોટી રકમની માંગ

બોલીવુડ અભિનેત્રી સેલિના જેટલીએ તેના પતિ પીટર હાગ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો કેસ દાખલ કર્યો છે અને આરોપોને કારણે થયેલા કથિત નાણાકીય નુકસાન માટે વળતર તરીકે 50 કરોડ રૂપિયાની માંગણી કરી…