બ્રેડ ચાટ: આ વખતે તમે બ્રેડ સેન્ડવિચને બદલે બનાવો બ્રેડ ચાટ, જે પણ ખાશે તે આંગળીઓ ચાટશે

બ્રેડ ચાટએ એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે જે બ્રેડના ટુકડાને મસાલેદાર, મીઠી અને ખાટી ચટણી અને મસાલા સાથે ભેળવીને બનાવવામાં આવે છે. તે સ્વાદમાં સ્વાદિષ્ટ તો છે જ, પણ…