બિહાર: તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં…

બિહારમાં NDAની લહેર: એક્ઝિટ પોલમાં મહાગઠબંધનને મોટો ઝટકો, પ્રશાંત કિશોરની JSP પણ ધોવાઈ ગઈ

બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ બહાર આવેલા વિવિધ એક્ઝિટ પોલના અંદાજોમાં NDA માટે ઐતિહાસિક જીતના સંકેત મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ…

બિહાર: વિધાનસભા ચૂંટણી પૂર્વે કરોડો રૂપિયાની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત

બિહાર સહિતના વિવિધ રાજ્યોમાં યોજાઈ રહેલી વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીઓ વચ્ચે ચૂંટણી પંચની સઘન ચકાસણી હેઠળ ₹108.19 કરોડથી વધુ કિંમતની ગેરકાયદેસર પ્રલોભન સામગ્રી જપ્ત કરવામાં આવી છે. આ સામગ્રીમાં ₹9.62…