IND vs ENG: અભિષેક શર્માએ ઇતિહાસ રચ્યો, ક્રિસ ગેલનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો અને T20I માં ધમાલ મચાવી, વિશ્વ ક્રિકેટ ચોંકી ગયું

ભારતના યુવા ખેલાડી અભિષેક શર્માએ ઇંગ્લેન્ડ સામેની પાંચમી T20 મેચમાં પોતાની બેટિંગથી ઇતિહાસ રચ્યો. અભિષેક શર્મા T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતનો બીજો બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત,…