ભાઈ-બહેનના સંબંધોનો ઉત્સવ એટલે ભાઈબીજ | #diwali2025

ભાઈબીજના દિવસે બહેન ભાઈને જમાડે છે હેતથી કંકુ અને અક્ષતથી ભાઈને ચાંદલો કરી બહેન કરે છે ભવિષ્યની કામના ભાઈના દીર્ઘાયુષ્ય માટે બહેન કરે છે પ્રાર્થના ભાઈબીજ સાથે જોડાયેલો છે કૃષ્ણ-સુભદ્રાનો…