વડોદરામાં પ્રદૂષણ નિયંત્રણ માટે મોટું પગલું, શહેરમાં શરૂ થયું પ્રથમ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન

વડોદરામાં વધતા હવા પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) એ શહેરનું પ્રથમ “એમ્બિએન્ટ એર ક્વોલિટી મોનીટરીંગ સ્ટેશન” કાર્યરત કર્યું છે. આ આધુનિક સ્ટેશન વડોદરા શહેરના પ્રદૂષણ સ્તર…

“મારી પીએમ મોદી સાથે સારી વાતચીત થઈ રહી છે, ટૂંક સમયમાં ભારત આવીશ” – યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની વાતચીત ખૂબ સકારાત્મક રહી હોવાનું જણાવ્યું છે. ટ્રમ્પના નિવેદન મુજબ, તેઓ ટૂંક સમયમાં ભારતની મુલાકાત કરી શકે છે. ટ્રમ્પે જણાવ્યું, “મોદી…

કેનેડાના ઇમિગ્રેશન ફેરફારોથી ભારતીયો પર ડબલ અસર, H-1B ધારકો માટે નવા દરવાજા ખૂલ્યા

કેનેડાએ પોતાની ઇમિગ્રેશન નીતિમાં દાયકા પછીનો સૌથી મોટો ફેરફાર જાહેર કર્યો છે જેના સીધા પ્રભાવ ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ પર પડશે. સરકારના નવા નિર્ણય મુજબ 2026થી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશમાં 25…

યામી ગૌતમની ફિલ્મ ‘હક’ને રાહત : હાઈકોર્ટએ શાહબાનોની પુત્રીની અરજી ફગાવી, હવે રિલીઝનો રસ્તો સાફ

બોલિવૂડ અભિનેત્રી યામી ગૌતમ અને ઈમરાન હાશ્મી અભિનીત ફિલ્મ ‘હક’ હવે તેની નિર્ધારિત તારીખે 7 નવેમ્બર રિલીઝ થવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટે ગુરુવારે શાહબાનો કેસ પરથી પ્રેરિત આ ફિલ્મને…

સુરતના કામરેજમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ, પોલીસે તપાસ શરૂ કરી

સુરત જિલ્લામાં આજે સવારની ગંભીર ઘટના સામે આવી છે. કામરેજ તાલુકાના જોખા ગામ પાસે વાવ ગામની સીમમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું…

ધો. 10-12ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો વિગત

રાજ્યના ધો. 10 અને ધો. 12 ના વિદ્યાર્થીઓ માટે આગામી બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર કરી દીધી છે. શિક્ષણ વિભાગના સૂચન મુજબ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સમયસર તૈયારી કરી શકે…

બોલિવૂડ ગાયિકા સુલક્ષણા પંડિતનું અવસાન: સંગીત જગતમાં દુઃખની લહેર

બોલિવૂડ ફરી એકવાર દુઃખદ સમાચાર લાવી રહ્યું છે. જાણીતી ગાયિકા અને અભિનેત્રી સુલક્ષણા પંડિત હવે આપણામાં નથી. તેમણે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં 71 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો, અને લાંબા સમયથી…

મુંબઈ: રેલવે કર્મચારીઓની હડતાળ વચ્ચે અકસ્માત, 4 મુસાફરો આવ્યા ટ્રેન અડફેટે; 2નાં મોત

ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) રેલવે સ્ટેશન પર રેલવે કર્મચારીઓની હડતાળ દરમિયાન એક ગંભીર અકસ્માત બન્યો હતો. લોકલ ટ્રેન સેવા બંધ હોવાને કારણે ટ્રેક પર ચાલતા ચાર મુસાફરોને…

દેશને મળશે 4 નવી વંદે ભારત ટ્રેનો, મુસાફરીમાં ઝડપી અને આરામદાયક સુવિધા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 8 નવેમ્બરના રોજ લીલી ઝંડી મળનારી ચાર નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દેશભરમાં મુસાફરીને ઝડપી અને આરામદાયક બનાવશે. આ નવી ટ્રેનો મહત્વપૂર્ણ રૂટ્સ પર દોડશે અને…

મોરબી: પીપળી પાસે જેટકોના સબસ્ટેશનમાં વિકરાળ આગ, મેજર કોલ જાહેર

મોરબી જિલ્લામાં આજે સવારે મોટી દુર્ઘટના બની હતી, જ્યારે પીપળી ગામ નજીક આવેલ જેટકો (GETCO)ના 220 કિલોવોલ્ટ સબસ્ટેશનમાં અચાનક ભયાનક આગ લાગી ગઈ. આગ એટલી વિકરાળ હતી કે થોડી જ…