મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી: કયા પક્ષ પાસે કેટલા વોર્ડ છે અને તેનું અર્થ શું?

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોની તાજી ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ લીડ મેળવી છે. હાલમાં 29 કોર્પોરેશનોમાંથી ભાજપ 20 થી વધુમાં લીડ ધરાવે છે, જ્યારે શિવસેના અને અન્ય પક્ષોએ પણ કેટલાક મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં…

મુસ્લિમ બહુમતી વિસ્તારોમાં AIMIMનો દબદબો, માલેગાંવમાં ઓવૈસી બન્યા કિંગમેકર

મહારાષ્ટ્રમાં BMC સહિત 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધને બહુમતી મેળવી છે, પરંતુ મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં અસદુદ્દીન ઓવૈસીની AIMIM પાર્ટીએ પરંપરાગત પક્ષોની રમત બગાડી નાખી છે. કોંગ્રેસ અને NCP જેવા…

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડાયું, ચૂંટણી પ્રક્રિયા 5 દિવસ સુધી ચાલુ રહેશે

BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયા પાંચ દિવસ ચાલશે. નોંધનીય છે કે ભાજપે અગાઉ નીતિન નવીનને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા હતા. એવું…

ભારત ઉર્જા ક્ષેત્રે બનશે ‘આત્મનિર્ભર’: DVC સાથે ત્રણ કોલસા બ્લોક પર ઐતિહાસિક સમજૂતી

ભારત સરકારના કોલસા મંત્રાલયે દેશની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા માટે મોટું પગલું ભર્યું છે. મંત્રાલયે દામોદર વેલી કોર્પોરેશન (DVC) સાથે ત્રણ મુખ્ય વાણિજ્યિક કોલસા બ્લોક્સના વિકાસ માટે કરાર કર્યો છે.…

Jammu Kashmir: પૂંછમાં શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન નજરે પડ્યા, સેનાએ ગોળીબાર કરીને જવાબ આપ્યો

જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પારથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી ડ્રોન પ્રવૃત્તિ ફરી એકવાર સામે આવી છે. પૂંછ જિલ્લાના દિગ્વાર સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) નજીક એક શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું,…

મમતા બેનર્જી સરકારને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ઝટકો , ED અધિકારીઓ સામેની FIR પર લગાવી રોક

કોલકાતામાં I-PAC ઓફિસ પર તાજેતરમાં થયેલા દરોડાનો કેસ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. જેમાં ED અને મમતા બેનર્જી સામસામે છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર એટલે કે મમતા બેનર્જીની…

હઝારીબાગમાં મકરસંક્રાંતિના દિવસે ભયાનક બોમ્બ બ્લાસ્ટ, જાણો વિગત

મકરસંક્રાંતિના પવિત્ર તહેવારના દિવસે હઝારીબાગના બડા બજાર વિસ્તારના હબીબીનગરમાં ભૂગર્ભમાં દટાયેલ બોમ્બ ફાટતા તંત્ર અને સ્થાનિક લોકોમાં ભયભીત ફેલાઈ ગયો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના પતિ-પત્ની સહિત કુલ ૩ લોકોના…

સીમા પર પાકિસ્તાની ‘ડ્રોન વોર’, ભારતીય સેનાએ આપ્યો મજબૂત જવાબ

જમ્મુ‑કાશ્મીરની સરહદ પર છેલ્લા દિવસોમાં પાકિસ્તાનની શંકાસ્પદ પ્રવૃત્તિ ફરી એકવાર નજરે પડી છે. ભારતીય સેનાએ પાકિસ્તાની ડ્રોન પ્રવેશ કોશિશોને નિષ્ફળ બનાવીને સીમા પર હાઈ‑એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં…

માઘ મેળામાં ફરી આગની ઘટના, સેક્ટર-4માં આશ્રમના તંબુઓ ભસ્મીભૂત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વપ્રસિદ્ધ માઘ મેળા દરમિયાન આગ લાગવાની ઘટનાઓથી હડકંપ મચી ગયો છે. સતત બીજા દિવસે આગ ફાટી નીકળતા શ્રદ્ધાળુઓ અને કલ્પવાસીઓમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો…

રાજૌરી સેક્ટરમાં ફરી પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, ભારતીય સેના દ્વારા તોડી પાડાયા

પાકિસ્તાન દ્વારા સતત નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાની પરિસ્થિતિમાં 13 જાન્યુઆરીના રોજ રાજૌરી સેક્ટરના કેરી વિસ્તારમાં ફરી એક પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યો. ભારતીય સેનાએ તરત જ ડ્રોન પર ફાયરિંગ કરીને તેને…