વસ્તી ગણતરી 2027: સરકારએ જાહેર કરી 33 પ્રશ્નોની યાદી, જાણો વિગત

સરકારે વસ્તી ગણતરી 2027 માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ઘર ગણતરીના પ્રથમ તબક્કા માટે 33 પ્રશ્નો જાહેર કરવામાં આવ્યા છે. બીજા તબક્કા માટેની યાદી ત્યારબાદ જાહેર કરવામાં આવશે. પ્રશ્નોની યાદી…

ડોડામાં સેનાનું વાહન ખીણમાં ખાબક્યું: 10 જવાન શહીદ, 7 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં ગુરુવારે હૃદયદ્રાવક દુર્ઘટના બની, જેમાં ભારતીય સેનાના 10 જવાનો શહીદ અને 7 ઘાયલ થયા. અકસ્માત ભાદરવાહ સબ-ડિવિઝન વિસ્તારમાં સર્જાયો હતો. સેનાનું બુલેટ-પ્રૂફ વાહન એક ફોરવર્ડ…

કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા 27 જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો વિગત

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આગામી બજેટ સત્ર પહેલા 27 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોના ફ્લોર લીડર્સની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદના મુખ્ય સમિતિ ખંડમાં…

જનકપુરી વિકાસપુરી હિંસા કેસમાં સજ્જન કુમાર નિર્દોષ, રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો

1984ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત દિલ્લીના જનકપુરી અને વિકાસપુરી હિંસા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં આરોપી ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા સજ્જન કુમારે પોતાનો…

LoC પર નાપાક હરકત: કેમેરા લગાવતી વખતે પાકિસ્તાન દ્વારા ફાયરિંગ, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

20-21 જાન્યુઆરીની રાત્રે ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર ભારતીય અને પાકિસ્તાની સૈનિકો વચ્ચે ગોળીબારની ઘટના સર્જાઈ. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર આ અથડામણ ત્યારે થઇ…

નવી દિલ્હી ખાતે ત્રિદિવસીય IICDEM-2026 કોન્ફરન્સનો પ્રારંભ, દર્શાવવામાં આવી આ ડોક્યુસિરીઝની ઝલક

ભારતના ચૂંટણી પંચ (ECI) દ્વારા આયોજિત 3-દિવસીય ‘ભારત આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી વ્યવસ્થાપન પરિષદ’ (IICDEM) 2026 નો આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે પ્રારંભ થયો. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ…

મોદી કેબિનેટનો મોટો નિર્ણય… અટલ પેન્શન યોજના 2031 સુધી લંબાવાઇ

મોદી સરકારે અટલ પેન્શન યોજના (APY) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અસંગઠિત અને ઓછી આવક ધરાવતા લાખો લોકોને નોંધપાત્ર રાહત આપે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય…

ટોલ ન ચુકવવાથી NOC, પરમિટ અને વાહન સેવાઓ રોકાશે: કેન્દ્ર સરકારનો કડક નિયમ

કેન્દ્ર સરકારએ રાષ્ટ્રીય રાજમાર્ગો પર ટોલ ચુકવણીને વધુ કડક બનાવવા માટે નવો નિયમ જાહેર કર્યો છે. મંગળવારે સેન્ટ્રલ મોટર વ્હીકલ (બીજો સુધારો) રુલ્સ, 2026 નોટિફાઇ કરવામાં આવ્યા, જેમાં 1989ના નિયમોમાં…

RailOne એપ પર અનરિઝર્વ્ડ ટિકિટ પર 3% ડિસ્કાઉન્ટ, કઈ રીતે જાણો અહીં

ભારતીય રેલવે મુસાફરો માટે ડિજિટલ ટિકિટિંગને સરળ અને લાભદાયક બનાવવા માટે RailOne એપ નવા પ્રોમોશન સાથે આવી છે. 14 જાન્યુઆરી, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી, RailOne એપ દ્વારા અનરિઝર્વ્ડ…

2026-27 સંરક્ષણ બજેટ: ભારતની સૈન્ય શક્તિ અને ટેકનોલોજીકલ અપગ્રેડ

આજના યુદ્ધના માળખામાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન આવ્યો છે. યુદ્ધ હવે માત્ર જમીન, આકાશ અને દરિયાથી સીમિત નથી, પરંતુ અવકાશ, સાયબરસ્પેસ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રે પણ તેની કબજો છે. ડ્રોન, યુએવી, AI આધારિત…