ઇન્ડોનેશિયાના જકાર્તામાં લાગી ભીષણ આગ, 20 લોકોના મોત
હોંગકોંગમાં એક ઈમારતમાં લાગેલી ભયાનક આગમાં 100 થી વધુ લોકોના મોત થયા બાદ, હવે બીજી બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મંગળવારે, ઇન્ડોનેશિયાના જકાર્તામાં એક ઓફિસ ઈમારતમાં…
ડોનાલ્ડ ટ્રમ્પ હવે ભારતીય ચોખા પર લાદી શકે છે ટેરિફ, આપ્યો આ સંકેત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન ખેડૂતો માટે ૧૨ અબજ ડોલરના સહાય પેકેજની જાહેરાત કરતી વખતે ભારતમાંથી ચોખાની નિકાસ પર નવા ટેરિફ લાદવાનો સંકેત આપ્યો છે. અમેરિકન ખેડૂતોના એક પ્રતિનિધિમંડળે ટ્રમ્પને…
ઓસ્ટ્રેલિયામાં વિનાશક બુશફાયરનું તાંડવ: બે રાજ્યોમાં ઘરો નાશ, એક ફાયર ફાઇટરનું કરુણ મૃત્યુ
દેશના અનેક વિસ્તારોમાં ફેલાયેલા વિનાશક બુશફાયરે હાહાકાર મચાવ્યો છે. સિડનીની ઉત્તરે ફેલાયેલી આગને બુઝાવવાની કામગીરી દરમિયાન એક બહાદુર ફાયર ફાઇટરનો કરુણ અંત આવ્યો છે. ફાયર ફાઇટરનું દુર્ઘટનાજન્ય મૃત્યુ અધિકારીઓ અનુસાર,…
જાપાનમાં 7.6 તીવ્રતાનો જોરદાર ભૂકંપ, 10 ફૂટ સુધી ઊંચા સુનામી મોજાની ચેતવણી
જાપાનના ઉત્તરી કિનારે સોમવારે 7.6ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવતા દેશમાં ગભરાટ ફેલાયો છે. જાપાન હવામાન એજન્સી (JMA) મુજબ, ભૂકંપનો કેન્દ્રબિંદુ સમુદ્રની અંદર હોવાનું જણાતાં સુનામીનો ગંભીર ખતરો ઉભો થયો છે.…
ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગી ભીષણ આગ, અનેક મકાનો થયા બળીને ખાખ
જંગલોમાં આગના બનાવો સતત સામે આવી રહ્યા છે. આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગની ઘટના સામે આવી છે. ઓસ્ટ્રેલિયાના જંગલોમાં લાગેલી આગ વિનાશક રૂપ લઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓનું કહેવું છે…
ટ્રમ્પનો યુદ્ધવિરામ કરાર નિષ્ફળ ગયો ! થાઇલેન્ડે કંબોડિયા સરહદ પર કરી એર સ્ટ્રાઈક ; જાણો બંને દેશો વચ્ચે શું છે વિવાદ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના દરેક મુખ્ય પ્લેટફોર્મ પર ઘણા યુદ્ધો બંધ કરવાનો દાવો કરી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે તેમની પહેલ અને મધ્યસ્થીથી ઘણા દેશો વચ્ચે યુદ્ધો બંધ…
ડ્યુરન્ડ લાઇન પર પાકિસ્તાન–અફઘાનિસ્તાન વચ્ચે ફરી યુદ્ધ, સરહદે ગોળીબારથી લોકોમાં ગભરાટ
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે ડ્યુરન્ડ લાઇન પર ફરી તણાવ વધ્યો છે. કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક વિસ્તારમાં બંને દેશોની સેના વચ્ચે ભારે ગોળીબાર અને મોર્ટાર હુમલા થયા. અચાનક થયેલી અથડામણને કારણે…
PM મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને આપી ભારતની સાંસ્કૃતિક ભેટો, જાણો વિગત
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે યોજાયેલી મુલાકાત દરમિયાન બંને નેતાઓએ દ્વિપક્ષીય વાટાઘાટ કર્યા. મુલાકાત દરમિયાન પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિને અનેક ભારતીય સાંસ્કૃતિક ભેટો આપી, જે…
ઈન્ડોનેશિયા: સુમાત્રામાં વનનાબૂદીની ભયાનક કિંમત, 836ના મોત
ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર તાજેતરમાં વાવાઝોડું “સેન્યાર” લઈને આવ્યું વિનાશ માત્ર કુદરતી આપત્તિ નથી, પરંતુ 30 વર્ષના બેકાબૂ વનનાબૂદીનું પરિણામ છે. ત્રણ દિવસના સતત વરસાદમાં એક જ દિવસમાં 40 સે.મી.…
અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ
રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને…
















