Bihar : લાલુ યાદવના ઘર પર ટિકિટને લઈ હંગામો, લોકોએ કર્યા સૂત્રોચ્ચાર

બિહારના ખાદુમપુર મતવિસ્તારના આરજેડી ધારાસભ્ય સતીશ કુમાર સામે વિરોધ કરવા માટે પટણામાં લાલુ પ્રસાદ યાદવ અને રાબડી દેવીના સત્તાવાર નિવાસસ્થાનો પર હુમલો કર્યો. તેમણે માંગ કરી કે ધારાસભ્યને ફરીથી નોમિનેટ…

રશિયાએ યુક્રેન પર કર્યો મોટો હવાઈ હુમલો, પેસેન્જર ટ્રેન અને રેલ્વે સ્ટેશન પર મચાવી તબાહી

રશિયાએ ઉત્તરીય યુક્રેનિયન પ્રદેશ સુમીમાં હવાઈ હુમલા કર્યા છે. રશિયન હુમલામાં એક પેસેન્જર ટ્રેનને નિશાન બનાવવામાં આવી હતી. પ્રાદેશિક ગવર્નર ઓલેહ હ્રીહોરોવે જણાવ્યું હતું કે રશિયન હુમલાઓમાં રેલ્વે સ્ટેશન અને…

જુનાગઢ રોપ-વેમાં જવાનો પ્લાન કરતાં હોય તો ખાસ વાંચજો.. આટલા દિવસ રહેશે બંધ

તહેવારોની સિઝન આવી રહી છે. આ દરમિયાન હવે વેકેશન લોકો ફરવા નીકળી પડે છે. ત્યારે તહેવાર શરૂ થાય તે પહેલા જ ગિરનાર રોપ વેની મેન્ટેનન્સ કામગીરી કરવામાં આવશે. જેને લઈને…

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ROKO પણ ટીમમાં સામેલ

ભારતીય ટીમ ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે ત્રણ વનડે અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમશે. આ મેચ માટે ભારતીય ટીમની જાહેરાત શનિવાર, 4 ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી. ટેસ્ટ મેચ પછી…

રવિ પાકોનું વાવેતર શરુ થાય તે પહેલા જ સરકારે જાહેર કર્યા ટેકાના ભાવ, જાણો વિગત

ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ 2026-27 માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે…

ગુજરાત ભાજપના ‘વિશ્વકર્મા’ માટે પાટિલનો રેકોર્ડ જાળવવો જરૂરી, સામે છે આટલા પડકાર

જગદીશ વિશ્વકર્માને હવે સત્તાવાર ગુજરાત ભાજપના અધ્યક્ષ જાહેર થઈ ચૂક્યા છે. આ સાથે જ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ આનાર ચૂંટણી હવે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વ હેઠળ લડાશે. વિશ્વકર્મા માટે અનેક…

ઇન્સ્ટાગ્રામ અને ટિકટોકને ટક્કર આપવા માટે ChatGPT તૈયાર, લોન્ચ કરી Sora App

ChatGPT બનાવતી કંપની OpenAI એ તાજેતરમાં Sora એપ લોન્ચ કરી છે. નોંધનીય છે કે Sora કંપનીનું પ્રથમ પેઢીનું મોડેલ છે. કંપનીએ હવે તેને એક સ્વતંત્ર એપ તરીકે લોન્ચ કરી છે,…

ગુજરાત ભાજપના અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માનું નામ સત્તાવાર જાહેર, જાણો આ નેતાની રાજકીય કારકિર્દી

જગદીશ વિશ્વકર્મા હવે ગુજરાત ભાજપની કમાન સંભાળશે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગુજરાત ભાજપ અધ્યક્ષને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી હતી. ત્યારે હવે આજે સત્તાવાર રીતે જગદીશ વિશ્વકર્માનું નામ…

પાણીમાં ઉકાળીને પીવો આ પાનને વજન થશે ઓછું અને કોલેસ્ટ્રોલ રહેશે કંટ્રોલમાં, જાણો વિગત

બદલાતી લાઇફસ્ટાઇલ, અનિયમિત ખાવા-પીવાની આદતો અને સતત બેસી રહેવાનું જીવન – બધાનો સીધો અસર આપણા શરીર પર પડે છે. ખાસ કરીને વધતું વજન અને કોલેસ્ટ્રોલ સ્તર આજે દરેક ઘરમાં સામાન્ય…

દાહોદ : 10 કરોડથી વધુની વીજચોરીનો પર્દાફાશ, MGVCLની વિજિલન્સ ટીમે ચલાવ્યું ચેકિંગ ઓપરેશન

દાહોદ જિલ્લામાં 10 કરોડથી વધુની વીજચોરીનો ભાંડો ફોડાયો છે, જેમાં MGVCL (મધ્ય ગુજરાત વિજ કંપની લિ.) દ્વારા સમગ્ર જિલ્લામાં વિજિલન્સ ટીમે વિશાળ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. શંકાસ્પદ મીટરો અને…