હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં થઈ અમદાવાદ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી, સંબોધનમાં કર્યો આ વાતનો ઉલ્લેખ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં 77મા પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર, મકરબા ખાતે દેશભક્તિના જોમ અને ઉત્સાહ સાથે કરવામાં આવી…

જમ્મુ કાશ્મીરમાંથી અનોખી તસવીર આવી સામે, આતંકવાદી અબીઝ રમઝાન શેખના પિતાએ કર્યું આ કામ

જ્યારે સમગ્ર દેશ ઉત્સાહથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યો હતો, ત્યારે જમ્મુ અને કાશ્મીરના શોપિયામાંથી એક અનોખી તસવીર સામે આવી. શોપિયામાં સક્રિય આતંકવાદી અબીઝ રમઝાન શેખના પિતાએ પોતાના ઘરની બહાર…

T20 World Cup : પાકિસ્તાને બાંગ્લાદેશ સામે ખેલ્યો મોટો ખેલ ! ટીમ બહાર થતાં જ કરી મોટી જાહેરાત

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હવે સત્તાવાર રીતે 2026 T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે. ICC એ સ્કોટલેન્ડની એન્ટ્રીની પણ જાહેરાત કરી છે. દરમિયાન, બાંગ્લાદેશ ટુર્નામેન્ટમાંથી બહાર થયા પછી, પાકિસ્તાને એક…

77મા પ્રજાસત્તાક પર્વ પર PM મોદીએ પહેલી ખાસ પાઘડી, શું છે વિશેષતા ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના પ્રથમ કાર્યકાળથી જ પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર પોતાના પોશાકને કારણે હેડલાઇન્સમાં છવાયેલા રહ્યા છે. પીએમ મોદીના પોશાકમાં ભારતીય સંસ્કૃતિની ઝલક સ્પષ્ટપણે જોઈ શકાય છે.…

ગુજરાતના ટેબ્લોએ 77-મા પ્રજાસત્તાક પર્વમાં કર્તવ્ય પથ પર જમાવ્યું આકર્ષણ, જાણો વિશેષતા

નવી દિલ્હી :  પ્રત્યેક ભારતીયોમાં સ્વદેશી, સ્વાશ્રયીતા અને સ્વતંત્રતાની અહાલેક જગાવતો મંત્ર એટલે- “વંદે માતરમ” ! ‘વંદે માતરમ’ ગીતની 150-મી વર્ષગાંઠના ઉપલક્ષમાં આ વિષયના પ્રતિઘોષરૂપે ‘વંદે માતરમ’ શબ્દની પૃષ્ઠભૂમિથી જ…

ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં 77માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી, જાણો વિગત

77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાત હાઇકોર્ટના પ્રાંગણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્ય ન્યાયમૂર્તિ સુનિતા અગરવાલ દ્વારા ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવામાં આવી હતી. આ ગૌરવશાળી પ્રસંગે…

ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાયું અશોક ચક્ર, જાણો વિગત

આજે આપણો દેશ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે કર્તવ્ય પથ પર એક પરેડ યોજાઈ રહી છે. આ ખાસ પ્રસંગે, આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘણા બહાદુરોને…

પરેડના આકર્ષણનું કેન્દ્ર બનશે રોબોટિક મ્યુલ, જાણો શું છે વિશેષતા

આ વખતે, પ્રજાસત્તાક દિવસની પરેડમાં સેનાના રોબોટિક મ્યુલ મુખ્ય આકર્ષણ છે. સેનાના જણાવ્યા અનુસાર, આ રોબોટિક મ્યુલ ભવિષ્યમાં સૈનિકો માટે લડાઇ સહાય તરીકે પણ કામ કરશે. આતંકવાદીઓના ઘેરાબંધી પછી તેમને…

મેક્સિકોમાં ફૂટબોલ મેચ દરમિયાન ફાયરીંગ, 11 લોકોના મોત

મેક્સિકોના ગુઆનાહુઆટો રાજ્યમાં ફૂટબોલ મેચ પર સશસ્ત્ર દળોએ હુમલો કર્યો હતો, જેમાં 11 લોકો માર્યા ગયા હતા અને 12 અન્ય ઘાયલ થયા હતા. આ ઘટના લોમા ડી ફ્લોરેસ વિસ્તારમાં બની…

ભારત-અમેરિકા સોદા અંગે વ્હાઇટ હાઉસમાં હોબાળો, ઓડિયો ક્લિપ વાયરલ…

ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓ ચાલુ છે, અને ભારત-અમેરિકા વેપાર સોદો હજુ પણ અટકેલો છે. આનાથી યુએસ વ્હાઇટ હાઉસમાંના વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. એક નવા ખુલાસાએ રિપબ્લિકન કેમ્પમાં અટકેલા…