યુદ્ધની સ્થિતિ વચ્ચે પાડોશી દેશ આવ્યો ભારતના સમર્થનમા, આપ્યું આ મોટું નિવેદન

ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલો કર્યો છે. પાકિસ્તાન દ્વારા જમ્મુ, પંજાબ અને રાજસ્થાન રાજ્યો પર કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાની શહેરો પર મિસાઇલ હુમલા…