ભારતનો કાઉન્ટર એટેક: સલાલ ડેમના દરવાજા ખોલાતા POKમાં પૂરની શક્યતા, પાકિસ્તાનમાં ફફડાટ
ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની વચ્ચે હાલ સ્થિતી યુદ્ધસમાન બની ગઈ છે. પાકિસ્તાનના ડ્રોલ અને મિસાઇલ હુમલાઓનો ભારત જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતે હવે માત્ર સુરક્ષા નથી, પણ પાણીની નીતિમાં પણ આક્રમક વલણ અપનાવ્યું છે. પાકિસ્તાન તરફ વહેતું પાણી રોકી રાખવા માટે ભારતીય રાષ્ટ્રપતિએ અગાઉ સિંધુ જળ સંધિ રદ કરવાનું મોટું પગલું ભર્યું હતું. હવે એના અનુસંધાનમાં, ભારતે ચિનાબ નદી પર આવેલા રિયાસીના સલાલ ડેમના ત્રણ દરવાજા ખોલી દીધા છે, જેના કારણે પીઓકે (પાક ઓક્યુપાઈડ કાશ્મીર)માં પૂર આવવાની શક્યતા વધી ગઈ છે. શું છે સલાલ ડેમને ખોલવાનો અર્થ?:- અત્યારે સુધી ભારતે આ ડેમના દરવાજા બંધ રાખીને પાકિસ્તાન તરફ પાણી છોડતું ન હતું. પણ હવે, જ્યારે ભારતે જણાવ્યું છે કે “જળ સંધિ હવે લાધુ…







