વૈશ્વિક સ્થિરતા માટે ભારત–ચીન–રશિયાની ભાગીદારી જરૂરી, પુતિનની ભારત મુલાકાત પર ચીનની સકારાત્મક પ્રતિક્રિયા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની તાજેતરની ભારત મુલાકાત પછી ચીને ખૂબ જ સકારાત્મક પ્રતિભાવ આપ્યો છે. બેઇજિંગે જણાવ્યું છે કે ભારત, ચીન અને રશિયા ત્રણ ઊભરતી અર્થવ્યવસ્થાઓ છે અને ગ્લોબલ સાઉથમાં…

અમેરિકા પોતે રશિયાથી યુરેનિયમ ખરીદે છે, તો ભારત પર આક્ષેપ કેમ? – પુતિનનો ટ્રંપને કટાક્ષ

રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન બે દિવસીય ભારત પ્રવાસે આવી પહોંચ્યા છે, અને આ મુલાકાત રશિયા–યુક્રેન યુદ્ધ પછીની પહેલી ભારત મુલાકાત હોવાથી વિશેષ મહત્વ ધરાવે છે. નવી દિલ્હીમાં આપેલા ઇન્ટરવ્યુમાં પુતિને…

ભારત કોઈપણ દબાણ હેઠળ ઝૂકતું નથી, વ્લાદિમીર પુતિને પીએમ મોદીની કરી પ્રશંસા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતની સ્વતંત્ર વિદેશ નીતિ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. પુતિનના જણાવ્યા મુજબ, ભારત કોઈપણ દબાણ સામે ઝૂકે નહીં અને તેના રાષ્ટ્રીય…

પુતિન આજે આવશે ભારતની મુલાકાતે : પરમાણુ ઉર્જા સહયોગ અને મહત્વપૂર્ણ શિખર મંત્રીસ્તર કરારો પર હસ્તાક્ષર

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે બે દિવસની મહત્ત્વપૂર્ણ મુલાકાત માટે ભારત પહોંચ્યા છે. આ મુલાકાત દરમિયાન, શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પ્રતિનિધિમંડળ સ્તરની શિખર બેઠક યોજાશે. પુતિનની મુલાકાત પહેલા,…

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વિવાદ વચ્ચે રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત ખૂબ જ મહત્વની, જાણો વિગત

વિશ્વ રાજનીતિ ફરી એક વાર નવા વળાંકો લઈ રહી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ડિસેમ્બર 2025માં ભારતની મુલાકાતે આવી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પુતિનનો પ્રવાસ 5 અને 6 ડિસેમ્બરના…