ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં મોટી રાહત, જાણો વિગત

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના નિયમોમાં મહત્વપૂર્ણ રાહત જાહેર કરી છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નવા પરિપત્ર અનુસાર, હવે દિવ્યાંગ વિદ્યાર્થીઓને…

ગુજરાત: શાળાઓમાં 15 વર્ષ પછી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકોની ભરતી શરૂ થવાની તૈયારી

ગુજરાતની શાળાઓમાં લાંબા સમયથી અટકેલી કાયમી સ્પોર્ટ્સ શિક્ષકો (PT ટીચર)ની ભરતી હવે ફરી શરૂ થવાની શક્યતા વધી છે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ મળ્યા બાદ ખેલ ક્ષેત્રમાં ગુણવત્તા વધારવાની જરૂરિયાત…

શિક્ષણ સહાયક ભરતી 2024 : માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી સમિતિએ પરિપત્ર કર્યો જાહેર

શિક્ષણ સહાયક ભરતી 2024 માટે મોટું અપડેટ આવ્યું છે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત શાળા ફાળવણી ન થયેલ ઉમેદવારો અને પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો 10 ડિસેમ્બરથી 12…

‘પરીક્ષા પે ચર્ચા 2026’: 9મી આવૃત્તિ જાન્યુઆરીમાં, 1 ડિસેમ્બરથી સ્પર્ધા શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિદ્યાર્થીઓ સાથેના અનોખા ઇન્ટરેક્ટિવ કાર્યક્રમ, ‘પરીક્ષા પે ચર્ચા’ની 9મી આવૃત્તિ જાન્યુઆરી-2026માં યોજાવાની છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ધોરણ-6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો –…

રાજકોટમાં શિક્ષણતંત્રની કાર્યવાહી, વિદ્યાર્થી વિનાની 8 શાળાઓ બંધ

રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા જાળવવા તેમજ only-on-paper ચલતી શાળાઓ વિરુદ્ધ પગલાં લેવાતા, રાજકોટ જિલ્લાના ગોંડલ, ધોરાજી, જસદણ, વસાવડ અને શિવરાજપુર વિસ્તારમાં આવેલી 8 ખાનગી શાળાઓને તાળા મારવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગ…