એશિયન ગેમ્સમાં Indiaને એક મિનિટમાં 2 ગોલ્ડ મેડલ મળ્યા… Triumph
એશિયન ગેમ્સમાં Indiaને એક મિનિટમાં બે ગોલ્ડ: બોક્સિંગમાં લવલીના-પરવીન બાદ અંકુશનો ગોલ્ડન પંચ, સુજીતે પણ કુસ્તીમાં સોનું જીત્યું Aichi-Nagoya Asian Games 2026માં 2 ઓક્ટોબરનો દિવસ India માટે ગોલ્ડન ડે સાબિત થયો છે. એક જ દિવસમાં ભારતીય ખેલાડીઓએ બોક્સિંગ, આર્ચરી અને રેસલિંગમાં શાનદાર પ્રદર્શન કરીને સોનાના મેડલની ઝડી લગાવી દીધી. લવલીના બોર્ગોહેને બોક્સિંગમાં ગોલ્ડથી શરૂઆત કરાવી, ત્યારબાદ પરવીન હૂડાએ 65 કિગ્રા કેટેગરીમાં સોનું જીત્યું. માત્ર થોડા સમય બાદ અંકુશ પાંઘલે 80 કિગ્રા બોક્સિંગમાં ગોલ્ડન પંચ માર્યો અને તેના તરત જ બાદ સુજીત કલકલે 65 કિગ્રા ફ્રીસ્ટાઇલ રેસલિંગમાં ગોલ્ડ જીતીને ભારતની ખુશીમાં વધારો કર્યો. India માટે આ દિવસની ખાસ વાત એ રહી કે અંકુશની બોક્સિંગ ફાઇનલ અને સુજીતની રેસલિંગ ગોલ્ડ મેડલ બાઉટનું નિર્ધારિત સમય લગભગ એક મિનિટના અંતરે…






