દુષ્કર્મ પીડિતાએ આસારામના જામીનને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી, જાણો શું છે મામલો

આસારામને છ મહિનાના જામીન મળ્યા બાદ એક દુષ્કર્મ પીડિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. પીડિતાએ આસારામના જામીન રદ કરવાની માંગ કરી છે. આસારામ 2013ના દૂષક્રમ કેસમાં આજીવન કેદની સજા ભોગવી…