જાતિવાદને લઈ RSS વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, લોકોને કરી આ અપીલ
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે સમાજમાં પ્રવર્તતા જાતિ ભેદભાવ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો જાતિ ભેદભાવ નાબૂદ કરવો હોય તો પહેલા મનમાંથી…
RJDની કમાન હવે તેજસ્વીના હાથમાં ? 25 જાન્યુઆરી પર સૌની નજર
રાષ્ટ્રીય જનતા દળ (RJD)નું નેતૃત્વ સંપૂર્ણપણે તેજસ્વી યાદવને સોંપવામાં આવશે તેવા સંકેતો મળી રહ્યા છે. એવી ચર્ચા છે કે વિપક્ષના નેતા તેજસ્વી યાદવને પાર્ટીના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં…
લખનૌ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું થયું ઈમરજન્સી લેન્ડિંગ, બોમ્બની મળી હતી ધમકી
દિલ્હીથી બાગડોગરા (સિલિગુડી) જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની લેખિત ધમકી મળતાં ભારે ગભરાટ ફેલાયો હતો. સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરીને, વિમાનને તાત્કાલિક લખનૌના ચૌધરી ચરણ સિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરફ વાળવામાં…
BJPના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીમાં અડવાણી અને જોશી નહીં કરી શકે મતદાન ! જાણો કારણ
20 જાન્યુઆરી, 2026, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ઇતિહાસમાં એક મોટો વળાંક આવશે. 45 વર્ષીય નીતિન નવીન પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાય તે લગભગ નિશ્ચિત છે. જોકે, આ…
કેન્દ્ર સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સ બ્લોક કરી, યુવાનોને સટ્ટાબાજીથી બચાવવા લેવાયું પગલું
ભારતમાં ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર ઉદ્યોગના વધતા જોખમોને પગલે કેન્ર્ સરકારે 242 ગેરકાયદે બેટિંગ વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 7,800થી વધુ શંકાસ્પદ લિંક્સ અવરોધિત…
વિશ્વપ્રસિદ્ધ ‘ૐ પર્વત’ પર બરફ ઓગળી રહ્યો છે: પર્યાવરણવિદો ચિંતિત
હિમાલયની પવિત્ર અને કુદરતી રીતે બરફથી રચાતી ‘ૐ’ આકૃતિ માટે જાણીતા ‘ૐ પર્વત’ પરથી બરફ ઓગળી રહ્યો છે અને પર્વત કાળો પડતો જાય છે. આ ઘટનાએ પર્યાવરણવિદો અને શ્રદ્ધાળુઓમાં ભારે…
1 એપ્રિલથી ટોલ પ્લાઝા પર મોટો ફેરફાર: હવે કેશ નહીં, ફક્ત ડિજિટલ ચુકવણી ફરજિયાત
જો તમે કાર, બાઈક અથવા અન્ય કોઈ ખાનગી વાહન દ્વારા રાજ્ય કે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ…
ઈરાનમાં રહેતા ભારતીયોને MEA ની નવી સલાહ, ઉપલબ્ધ માધ્યમોથી તરત તેહરાન છોડવા અપીલ
ઈરાનમાં વધતી અશાંતિ અને સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને ભારત સરકારે તેના નાગરિકો માટે ફરી એક વખત મહત્વપૂર્ણ સલાહકાર જાહેર કર્યો છે. વિદેશ મંત્રાલય (MEA) એ ઈરાનમાં રહેતા ભારતીયોને શક્ય તેટલી…
રાફેલ જેટ્સ: કેન્દ્રને 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાની મંજૂરી મળી, CCS અંતિમ મંજૂરી આપશે
ભારતની હવાઈ સંરક્ષણ ક્ષમતાઓને મજબૂત બનાવવાના દિશામાં મોટા પગલામાં, કેન્દ્ર સરકારે 114 વધારાના રાફેલ ફાઇટર જેટ ખરીદવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ મંજૂરી સંરક્ષણ પ્રાપ્તિ બોર્ડ (DAB) દ્વારા આપવામાં આવી…
BMC 2026: મહાયુતિ ગઠબંધનો ભવ્ય વિજય, 118 બેઠકો જીતી બહુમતી પાર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મળી છે. કુલ 227 બેઠકોમાંથી ગઠબંધે 118 બેઠકો જીતીને બહુમતી પાર કરી, અને શહેરની આગેવાની મેળવવા માટે જરૂરી 114 બેઠકો…
















