ટ્રમ્પે ઈરાન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી, કરી આ ઓફર
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સરકાર દ્વારા હજારો લોકો પર ક્રૂર કાર્યવાહી સામે તાત્કાલિક લશ્કરી કાર્યવાહી મુલતવી રાખી છે. એક મીડિયા અનુસાર, વ્હાઇટ હાઉસને તેહરાન તરફથી ખાનગી સંદેશાઓ મળી રહ્યા…
Navsari: સીમલકમાં યોજાયો વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ, આચાર્યએ રજૂ કર્યો વાર્ષિક અહેવાલ
નવસારી, રશીદ ભાણા/ જલાલપોર તાલુકાના સીમલક ગામ ખાતે આવેલી જાણીતી શૈક્ષણિક સંસ્થા સીમલક હાઈસ્કૂલમાં વાર્ષિક ઇનામ વિતરણ સમારંભ ઉત્સાહભેર અને ભવ્ય રીતે યોજાયો હતો. સમારંભની શરૂઆત પવિત્ર પ્રાર્થના સાથે કરવામાં…
ભાજપે કેરળ રાજ્યનું નામ બદલવાના પ્રસ્તાવને આપ્યું સમર્થન, PM અને CMને લખ્યો પત્ર
કેરળ ભાજપે પણ કેરળનું નામ બદલવાના LDF સરકારના પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. ભાજપે વડા પ્રધાન મોદીને પત્ર લખીને આ મામલે હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. કેરળમાં LDF સરકારે કેરળનું નામ…
10-મિનિટ ડિલિવરી પર સરકારે લગાવ્યો પ્રતિબંધ, બ્લિંકિટ દૂર કરશે આ ફીચર
સરકાર હવે ક્વિક કોમર્સના 10-મિનિટ ડિલિવરી મોડેલ અંગે કડક બની છે. ડિલિવરી બોયની સલામતી સુનિશ્ચિત કરવા માટે સરકારે હસ્તક્ષેપ કર્યો છે. સરકારના હસ્તક્ષેપ બાદ, બ્લિંકિટે તમામ બ્રાન્ડ્સમાંથી 10-મિનિટ ડિલિવરી સુવિધા…
આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું, ‘8 આતંકવાદી કેમ્પ હજુ પણ સક્રિય
ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ મંગળવારે ફરી એકવાર પાકિસ્તાનને કડક ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને ભવિષ્યમાં પાકિસ્તાન તરફથી કોઈપણ દુષ્પ્રેરણાનો…
ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન, રાજ્યપાલ અને CMએ આપી વિદાય
ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા બાદ…
શ્રેયસ ઐયર પાસે ઇતિહાસ રચવાની મોટી તક, 34 રન બનાવતાજ…
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. પહેલી ODI જીતીને, ટીમ ઈન્ડિયા હાલમાં સીરિઝ માં 1-0થી આગળ છે. દરમિયાન, બીજી ODIમાં, ટીમ ઈન્ડિયાના મધ્યમ ક્રમના…
ગુગલ અને એપલ વચ્ચે થઈ મોટી ડીલ ! હવે આઇફોન સિરીમાં થશે મોટા ફેરફાર
એપલે આઇફોન યુઝર્સ માટે ગુગલ સાથે કામ કરવાનું નક્કી કર્યું છે. પલે પુષ્ટિ કરી છે કે ગુગલ જેમિનીને આઇફોનમાં વપરાતા વોઇસ આસિસ્ટન્ટ સિરીમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. એપલનો આ નિર્ણય લાખો…
MLA હાર્દિક પટેલનું પાટીદાર સમાજને લઈ મહત્વનું નિવેદન; ફરી ચર્ચાઓ થઈ શરૂ
પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હાલ ભાજપના નેતા કે અને વિરમગામ બેઠકના ધારાસભ્ય છે અને તે છેલ્લા ઘણા સમયથી પોતાના નિવેદનને લઈ ચર્ચામાં રહે છે. આ દરમિયાન ફરી એક…
ટાટાની માલિકીની આ કંપનીએ કરી મોટી જાહેરાત, રોકાણકારોને મળશે ડબલ ડિવિડન્ડ ; જાણો વિગત
IT ક્ષેત્રમાં અનિશ્ચિતતા અને વૈશ્વિક દબાણ વચ્ચે, ટાટા ગ્રુપની એક અગ્રણી કંપનીએ રોકાણકારો માટે મહત્વનો નિર્ણય લીધો છે. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) એ તેના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.…
















