વિંગ્સ ઇન્ડિયા 2026: ગુજરાતને સિવિલ એવિએશન ક્ષેત્રમાં ‘બેસ્ટ સ્ટેટ’ પુરસ્કાર

ગુજરાતે અન્ય ક્ષેત્રોની જેમ સિવિલ એવિએશન ક્ષેત્રે પણ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તાજેતરમાં હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ ખાતે તા. 29 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાયેલ ‘વિંગ્સ ઇન્ડિયા-2026’માં કેન્દ્રીય ઉડ્ડયન…

મુંબઈ એરપોર્ટ પર મોટો અકસ્માત ટળ્યો, એર ઇન્ડિયા અને ઇન્ડિગોના વિમાનોના પાંખિયા ટકરાયા

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક ગંભીર હવાનિવેશની ઘટના ટળી ગઈ છે. એર ઇન્ડિયાનો વિમાન મુંબઈથી કોમ્બતૂર માટે રવાના થતો હતો ત્યારે ટેક્સીઈંગ દરમિયાન ઇન્ડિગો વિમાન સાથે તેના…

રાજકોટમાં છરીના ઘા ઝીંકી યુવકની કરાઈ નિર્મમ હત્યા, હત્યારો બાઈકમાં ભાગ્યો

રાજકોટ શહેરના સ્પીડવેલ–કણકોટ રોડ પર એક ક્રૂર હત્યા પ્રસંગ બન્યો, જેમાં અજાણ્યો શખ્સ છરી વડે યુવક પર હુમલો કર્યો અને અનેક ઘા ઝીંક્યા. ઘટનાની આખી દૃશ્ય સીસીટીવી કેમેરામાં કેદ થઈ…

ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટરોને કર્યું આહવાન, જાણો વિગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી ચોમાસા પહેલા જ જળસંચયના કામોના આગોતરા આયોજન કરીને વરસાદી પાણીના વધુને વધુ સંચય તથા સંગ્રહથી જળસંચય ક્ષેત્રે ગુજરાતની અગ્રેસરતા જાળવી રાખવા જિલ્લા કલેકટરોને આહવાન કર્યું છે.…

લુપ્ત થવાની કગારે પહોંચેલી જરીકલાને 120 વર્ષથી જીવંત રાખતો સુરતનો જરીવાલા પરિવાર, યુવા પેઢીની પસંદ બની જરી સાડીઓ

ભારત પોતાની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહર અને પરંપરાગત હસ્તકળાઓ માટે વિશ્વવિખ્યાત છે. એમાં પણ ગુજરાત અને ખાસ કરીને સુરતની જરીકલા આગવી ઓળખ ધરાવે છે. ગ્રીક વિદ્વાન મેગેસ્થનીઝના ગ્રંથોમાં ઉલ્લેખિત થયેલી અને…

અમેરિકાએ ભારતીય સામાન પર લાગતા ટેરિફમાં કર્યો ઘટાડો, જાણો વિગત

અંતે, અમેરિકા ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારત પ્રત્યે નરમ રવૈયો અપનાવ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ભારતથી આવનારા માલ પર લાગતા આયાત શુલ્ક (ટેરિફ)ને 25% પરથી ઘટાડીને 18% કરી દીધો…

આવતી કાલે વિશ્વ કેન્સર દિવસ, જાણો આ વર્ષની થીમ

દર વર્ષે 04 ફેબ્રુઆરીના રોજ વિશ્વભરમાં ‘વિશ્વ કેન્સર દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ નાગરિકોમાં કેન્સર વિશે જાગૃતિ વધારવાનો અને આ રોગ સામે લડવા માટે વૈશ્વિક…

રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યો ડોકલામ–ચીન મુદ્દો, સંસદમાં થયો ભારે હંગામો

સંસદના બજેટ સત્ર દરમિયાન આજે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંબોધન આપ્યું. પોતાના ભાષણમાં તેમણે ડોકલામ અને ચીનની ઘુસણખોરીનો મુદ્દો ઉઠાવતા જ સદનમાં ભારે હોબાળો મચી ગયો. કેન્દ્ર સરકારના અનેક…

‘વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ’ના બીજા દિવસે સુરત ખાતે ‘MSME કોન્કલેવ’ યોજાશે, જાણો વિગત

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૦૩માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો ગુજરાતમાં મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. રાજ્યમાં અગાઉ 10 વાઇબ્રન્ટ સમિટના સફળ આયોજન બાદ રાજ્ય સરકારે…

લોકસભા સ્પીકર પર કાગળ ફેંકનારા 8 સાંસદો સામે કાર્યવાહી, સમગ્ર સત્ર માટે કરાયા સસ્પેન્ડ

લોકસભામાં અધ્યક્ષ પર કાગળો ફેંકનારા છ વિપક્ષી સાંસદોને બજેટ સત્રમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની કાર્યવાહી બપોરે 3 વાગ્યે ચોથી વખત ફરી શરૂ થઈ ત્યારે અધ્યક્ષે કાગળો ફેંકનારા સભ્યોના નામ…