બજેટ સત્ર 2026: 1 ફેબ્રુઆરીએ રજૂ થશે કેન્દ્રીય બજેટ, 28 જાન્યુઆરીથી સત્રની શરૂઆત
કેન્દ્રીય બજેટ 2026 1 ફેબ્રુઆરી, રવિવારના રોજ રજૂ કરવામાં આવશે. સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી શરૂ થઈ 2 એપ્રિલ સુધી ચાલશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સત્રને મંજૂરી આપી છે. બજેટ સત્રનો…
PM મોદી–ટ્રમ્પ વચ્ચે 2025માં 8 વખત વાતચીત, અમેરિકી દાવાને ભારતે નકારી કાઢ્યો
ભારત સરકારે અમેરિકા સાથેના વેપાર કરારને લઈને અમેરિકાના વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકના નિવેદનને ખોટું અને ભ્રામક ગણાવ્યું છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના પૂર્વ…
International Kite Festival 2026: ગુજરાતમાં ફરીથી રંગબેરંગી પતંગોથી ગગન છવાશે, દેશ-વિદેશના પતંગબાજ લેશે ભાગ, જાણો તારીખ અને સંપૂર્ણ શેડ્યૂલ
અમદાવાદ: ગુજરાતમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (International Kite Festival) 2026માં પણ ભવ્ય રીતે ઉજવાવા જઈ રહ્યો છે. આ મહોત્સવ ઉત્તરાયણની સદીય જૂની પરંપરાથી જોડાયેલો છે અને…
અંક જ્યોતિષ/09 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/09 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ /09 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
ઉદ્યોગપતિ ચેન ઝી પર અમેરિકાએ લગાવ્યા છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ, ચીનમાં ધરપકડ
અમેરિકા દ્વારા ગંભીર છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપ સામે ચીનના ઉદ્યોગપતિ ચેન ઝીને કંબોડિયામાં અટકાવવામાં આવ્યા છે અને ત્યારબાદ ચીનમાં પ્રત્યાર્પણ કરવામાં આવ્યા છે. ચીનના કઠોર કાયદાકીય પગલાં અને આંતરરાષ્ટ્રીય…
નવનીત બાલધીયા કેસમાં SITની મોટી કાર્યવાહી, 8 આરોપીઓના વધુ રિમાન્ડની કરાઈ માંગ
ભાવનગરના બગદાણા વિસ્તારમાં થયેલા નવનીત બાલધીયા પર હુમલા કેસમાં ખાસ તપાસ ટીમ SIT દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મહુવા કોર્ટમાં SIT ટીમે 8 આરોપીઓના વધુ રિમાન્ડની માંગણી કરી હતી.…
સુરતમાં ડ્રગ્સ માફિયા શિવા ઝાલાની ફરી ધરપકડ, જાણો શું છે મામલો
સુરતમાં ડ્રગ્સના કાળા કારોબારમાં સક્રિય માનવામાં આવતા કુખ્યાત શિવા ઝાલાને ફરી જેલમાં ભેગો કરવામાં આવ્યો છે. તાજેતરમાં કોર્ટ દ્વારા તે વચગાળાના જામીન પર બહાર આવ્યો હતો, પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ…
















