Vande Bharat Attack Case 2026: રેલવે નેટવર્ક પર અસમાજિક તત્વોનો આતંક

સુરત નજીક Vande Bharat ટ્રેન પર પથ્થરમારો, આનંદીબેન પટેલ પણ હતા સવાર; એક શંકાસ્પદની ધરપકડ મુંબઈથી અમદાવાદ આવી રહેલી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન પર સુરત નજીક પથ્થરમારો થતાં ચકચાર મચી ગઈ છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘટના સમયે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આ જ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. જોકે, તેઓ અલગ કોચમાં હોવાથી સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ નથી. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા તંત્ર સક્રિય થયું હતું અને એક શંકાસ્પદ વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો છે. -> ઉત્રાણ અને કોસાડ વચ્ચે પથ્થરમારો :- મળતી માહિતી મુજબ મુંબઈથી અમદાવાદ તરફ જઈ રહેલી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન નંબર 22961 સુરત તરફથી આગળ…