નેહરુ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવા માંગતા નહોતા? ભાજપના સાંસદે લગાવ્યો ગંભીર આરોપ

ભાજપના નેતા સુધાંશુ ત્રિવેદીએ X પોસ્ટમાં કહ્યું – “ભૂતકાળમાં, સોમનાથને મોહમ્મદ ગઝની અને ખિલજીએ લૂંટ્યું હતું, પરંતુ સ્વતંત્ર ભારતમાં, પંડિત નેહરુ ભગવાન સોમનાથને સૌથી વધુ નફરત કરતા હતા. આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે 21 એપ્રિલ, 1951 ના રોજ, પંડિત નેહરુએ પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાનને “પ્રિય નવાબઝાદા” તરીકે સંબોધન કરતો પત્ર લખ્યો હતો અને તેમાં તેમણે સોમનાથ દરવાજાઓની વાર્તાને “સંપૂર્ણપણે ખોટી” ગણાવી હતી. પંડિત નેહરુએ એક રીતે લિયાકત અલી ખાન સમક્ષ શરણાગતિ સ્વીકારી અને લખ્યું કે સોમનાથ મંદિરના નિર્માણ જેવું કંઈ થઈ રહ્યું નથી. પંડિત નેહરુને લિયાકત અલી ખાનનો શો ડર હતો કે તેઓ તેમને સોમનાથ મંદિર વિશે લખી રહ્યા હતા? પાકિસ્તાનના પ્રચારનો સામનો કરવા અથવા ભારતની સભ્યતાની સ્મૃતિનો બચાવ કરવાને બદલે, પંડિત…

કોંગ્રેસે ક્યારેય ડૉ. મનમોહન સિંહનું સન્માન કર્યું નહોતું, અને હવે મૃત્યુ પછી રાજનીતિ કરે છેઃ સુંધાશું ત્રિવેદી

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના સ્મારક પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસનો આરોપ છે કે સરકાર પૂર્વ વડાપ્રધાનના અંતિમ સંસ્કાર અને સ્મારક માટેજગ્યા શોધી શકી નથી. આ તેમનું અપમાન છે. જ્યારે ભાજપે કોંગ્રેસ પર આ મામલે રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. -> બીજેપી સાંસદ અને પાર્ટીના રાષ્ટ્રીય :- પ્રવક્તા ડૉ. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, ‘PM મોદીના નેતૃત્વમાં ભાજપ અને NDA સરકારો દેશના આર્થિક વિકાસનો મુખ્ય પાયો નાખનાર લોકોને યોગ્ય સન્માન આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. આને ધ્યાનમાં રાખીને, કેબિનેટે ગઈકાલે તેની બેઠકમાં નિર્ણય કર્યો હતો કે મનમોહન સિંહની યાદમાં એક સ્મારક બનાવવામાં આવશે અને કોંગ્રેસ પાર્ટીને આની જાણ કરવામાં આવી હતી. -> સરકારે સ્મારક બનાવવાનું નક્કી કર્યું :- તેમણે કહ્યું, ‘કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કોંગ્રેસ અધ્યક્ષ…