PM મોદી સાથે વાતચીતમાં ભાવુક થયા પાઇલટ સ્મિત મચ્છર… Courage 2026

PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વાત કરી: ‘હું હનુમાન ચાલીસા બોલતો રહ્યો’, ઘટના યાદ કરતાં પાઈલટ ભાવુક PM વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં મુસાફરોના જીવ બચાવનાર ગુજરાતી પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છર સાથે વીડિયો કોલ પર વાતચીત કરી હતી. વાતચીત દરમિયાન કેપ્ટન સ્મિતે ઘટનાની ભયાનક પળોને યાદ કરી પોતાનો અનુભવ સંભળાવ્યો અને આ દરમિયાન તેઓ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે ગંભીર હુમલા વચ્ચે તેઓ નીચે ઢળી પડ્યા હતા, પરંતુ તેમનું ધ્યાન મુસાફરોને બચાવવા પર હતું. આ સમયે તેઓ હનુમાન ચાલીસાનું સ્મરણ કરતા રહ્યા હોવાનું તેમણે વડાપ્રધાનને જણાવ્યું. -> ગંભીર ઘટનામાં પાઈલટે સંભાળી પરિસ્થિતિ : ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહી હતી ત્યારે કોકપિટમાં ગંભીર ઘટના બની હતી.…