સોના-ચાંદીમાં તોફાની તેજી, સોનાનો ભાવ ઓલટાઈમ હાઈ પર
સોના અને ચાંદીના ભાવમાં તોફાની વધારો નોંધાયો છે. ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટ સોનાનું ભાવ આ અઠવાડીયામાં 6,177 રૂપિયા વધીને 10 ગ્રામ એટલે કે એક તોલા સોનાની કિંમત 1,37,956 રૂપિયાની ઓલટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. 22 કેરેટ સોનાની કિંમત 1,26,368 રૂપિયા, જ્યારે 18 કેરેટ સોનાનું ભાવ 98,834 રૂપિયા નોંધાયો છે. ચાંદીના ભાવમાં પણ જંગી વધારો જોવા મળી રહ્યો છે. 2024માં ચાંદીની કિંમત 84,000 આસપાસ હતી, જે અત્યારે 2,28,000 રૂપિયા પાર કરી ગઈ છે. માત્ર એક અઠવાડિયામાં ચાંદીના ભાવમાં 28,040 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સોનું અને ચાંદીના ભાવ વધવાના મુખ્ય કારણો – આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી: વિશ્વભરમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે છે. – ETFમાં વધતું રોકાણ: શેર બજારમાં અસ્થિરતા હોવાથી રોકાણકારો સલામત…
Bindia
- Treding News , Trending News , બીઝનેસ
- September 28, 2025
દશેરા પછી સોનાના ભાવમાં શું થશે બદલાવ? જાણો RBI મીટિંગ અને બજાર પર અસર
સપ્ટેમ્બર 2025 દરમિયાન સોનાના ભાવમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા છે, જેમાં છેલ્લા બે દિવસમાં ખાસ કરીને સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. 24 કેરેટ સોનાના (10 ગ્રામ) ભાવમાં ₹1,040 નો વધારો થયો છે, જ્યારે 100 ગ્રામના સોનાના ભાવમાં ₹10,400 નો ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે સોનાનો ભાવ રેકોર્ડ સ્તર નજીક પહોંચી ગયો છે અને આ મહિને જ 9% થી વધુનો વધારો નોંધાયો છે. સોનાના ભાવ પર RBI મીટિંગની અસર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની આગામી મીટિંગ 1 ઓક્ટોબરે યોજાનાર છે, જેમાં વ્યાજ દરોની જાહેરાત થશે. બજારમાં અપેક્ષા છે કે રેપો રેટ સ્થિર રહેશે, જે સોનાના ભાવ માટે મોટો નિર્ણય સાબિત થશે. આવતીકાલે દશેરા તહેવારને લઈને સોનાના ભાવમાં નાનીકહાણીમાં ફેરફાર થઈ શકે છે, પરંતુ તહેવારો બાદ સોનાના ભાવ…








