દૂધથી લઈને મશરૂમ સુધી, Vitamin B12 વધારવાના 7 અસરકારક ઉપાય

વિટામિન B12 (કોબાલામિન) શરીર માટે અત્યંત જરૂરી પોષક તત્વ છે. તે રક્તમાં લોહીની સપ્લાય જાળવવામાં, નસો (નર્વ્સ)ને મજબૂત બનાવવામાં અને મગજના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરે છે. Vitamin B12 ની ઉણપના લક્ષણો – સતત થાક અને નબળાઈ અનુભવવી – ચહેરા અને આંખોમાં પીળાશ દેખાવું – નખ ખરબચડા અને સફેદ પટ્ટાવાળા થવા – વાળ ખરવા લાગવા -પગમાં દુખાવો અથવા ઝણઝણાટ અનુભવવો Vitamin B12ના કુદરતી સ્ત્રોત (Natural Sources): પ્રાણીઝ સ્ત્રોત (Non-Vegetarian Sources): – ઈંડા (ખાસ કરીને પીળો ભાગ) – દૂધ અને દૂધજન્ય વસ્તુઓ (દહીં, પનીર, ચીઝ) – માછલી (સાલ્મન, ટ્યુના, સાર્ડિન) – ચિકન અને લિવર શાકાહારીઓ માટે વિકલ્પો (Vegetarian Sources): – સોયા મિલ્ક અને સોયા પ્રોડક્ટ્સ – ફોર્ટિફાઈડ અનાજ (Vitamin B12 ઉમેરેલા સીરિયલ્સ) – મશરૂમ – પાલક, બ્રોકોલી, કાલે જેવા લીલા શાકભાજી – નારંગી, જામફળ, કેળા, કેરી જેવા ફળો Vitamin B12 વધારવા માટે ઉપાયો – દૈનિક આહારમાં દૂધ, દહીં અથવા સોયા મિલ્ક ઉમેરો – નાસ્તામાં ફોર્ટિફાઈડ સીરિયલ્સ લો – દરરોજ લીલા શાકભાજીનો સમાવેશ કરો – જો જરૂર લાગે તો ડૉક્ટર સલાહથી Vitamin B12ના સપ્લિમેન્ટ લો – સ્ટ્રેસ ઓછો રાખો અને નિયમિત ઊંઘ લો Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો. Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER : https://x.com/buletin_india FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I Instagram:  bindia.in