રાજકોટ રેન્જના આઈજી નિર્લિપ્ત રાયની નિમણૂક પર રાજકીય ચર્ચા, જયરાજસિંહ જાડેજાનું સ્પષ્ટ નિવેદન

રાજકોટ રેન્જના આઈજી તરીકે નિર્લિપ્ત રાયની નિમણૂકને લઇને સૌરાષ્ટ્રના રાજકારણમાં તંગદિલી સર્જાઈ છે. આ મામલે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેર નિવેદન આપીને અફવાઓનો જવાબ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટથી…