Zomato-Swiggyની મોટી જાહેરાત, ડિલિવરી વર્કર્સને મળશે વધુ પેમેન્ટ; જાણો વિગત
જ્યારે ઓનલાઈન ફૂડ અને કરિયાણાના ઓર્ડર ડિલિવરી કરતા ગિગ અને ડિલિવરી વર્કર્સએ 31 ડિસેમ્બર, 2025, બુધવાર, નવા વર્ષના દિવસ 2026 ની પૂર્વસંધ્યાએ દેશવ્યાપી હડતાળનું એલાન કર્યું, ત્યારે આ ક્ષેત્રની મોટી…






