રાજસ્થાનમાંથી ઝડપાઇ 10,000 કિલો વિસ્ફોટક સામગ્રી, એક વ્યક્તિની કરાઇ ધરપકડ

ગણતંત્ર દિવસ પહેલા, રાજસ્થાનના નાગૌર જિલ્લાના થાનવાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે એક ફાર્મહાઉસમાંથી આશરે 10,000 કિલોગ્રામ ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી, એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કરી હતી અને એક વ્યક્તિની ધરપકડ કરી હતી.…