વિશ્વ લીવર દિવસ 2025: ‘ખોરાક એ દવા છે’ થીમ સાથે યકૃતના આરોગ્ય અંગે જાગૃતિનો સંદેશ

દર વર્ષે 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ ઉજવવામાં આવે છે, જેનો હેતુ છે લોકોમાં યકૃત (લીવર)ના સ્વાસ્થ્ય અને સંભવિત રોગો અંગે જાગૃતિ લાવવી. 2025ની થીમ છે: “Food is Medicine” ખોરાક…