ગુજરાતમાં લાંબા ગાળાની ગરમીની આગાહી, આગામી દિવસોમાં હિટવેવનો ખતરો

ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં હિટવેવ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તાપમાનમાં સતત…