ગુજરાતના હવામાનમાં પલટાના સંકેત, ઠંડી સાથે આ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી

B INDIA અમદાવાદ : ગુજરાતના હવામાનમાં આગામી સમયમાં પલટો જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. જેથી કરીને હવે ભર શિયાળામાં…