ઈરાનમાં સુપ્રીમ લીડર વિરુદ્ધ દેશમાં વિરોધ, લાખો લોકો રસ્તાઓ પર ઉતાર્યા

ઈરાનમાં સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇના વિરુદ્ધ દેશમાં મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન ફાટી નીકળ્યા છે. તેહરાન અને મશહાદની શેરીઓમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને “આ અંતિમ યુદ્ધ છે”…