વિધાર્થીઓ શાંતિપૂર્ણ પરીક્ષા કેવી રીતે આપી શકે..?? | GUJARATI NEWS BULLETIN

ગુજરાત રાજ્યમાં બોર્ડની પરીક્ષાઓનો સમય નજીક
પરીક્ષા દરમિયાન ભાવનાત્મક ઉતાર-ચઢાવનો અનુભવ થવો સામાન્ય
મોબાઇલ ફોનથી દૂર રહો પુસ્તકો સાથે મિત્રતા કરો
વિદ્યાર્થીઓ અને પરિવારોમાં સિલેબસ અને રિવિઝનને લઈ તણાવ
હળવો તણાવ સામાન્ય પરંતુ લાંબા ગાળાના દબાણે ગંભીર સમસ્યા સર્જી શકે
અભ્યાસ સંબંધિત ચિંતા ડિપ્રેશન અને સેલ્ફ-હાર્મના જોખમને વધારી શકે
પરીક્ષાની તૈયારીમાં સંતુલન અને આરામ જરૂરી
પરિણામની ચિંતા વિના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્વપૂર્ણ
માતાપિતા અને શિક્ષકોની માર્ગદર્શિકા ટેન્શન ઓછું કરવા મદદરૂપ
બોર્ડ પરીક્ષાઓનો સમય પડકારરૂપ પરંતુ યોગ્ય તૈયારી સાથે સફળતા સંભવ

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…

Blood : લખતરના ઉટેશ્વર મંદિરે અનોખી સેવા: રક્તદાન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, Humanitarian Triumph

REPORTER :  Dharmendrasinh Zala લખતરના ઉટેશ્વર મહાદેવ મંદિરે અનોખી સેવા: Blood ડોનેશન કેમ્પમાં 67 બોટલ રક્ત એકત્ર, બોટલો ઘટી પડી! લખતર Blood : શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક આસ્થા સાથે સામાજિક સેવાનો સુંદર સંદેશ આપતો અનોખો કાર્યક્રમ લખતર તાલુકામાં યોજાયો હતો. લખતર અને સદાદ ગામની સીમ વચ્ચે આવેલા સ્વયંભૂ ઉટેશ્વર મહાદેવજીના મંદિર ખાતે સદાદ ઉટેશ્વર સમિતિ અને લાઈફ લાઈન Blood સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી મહા Blood ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. Blood ડોનેશન કેમ્પ દરમિયાન આશરે 67 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે રક્તદાન કરવા માટે લોકોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે આયોજકો દ્વારા લાવવામાં…