દોઢ વર્ષમાં ક્રૂડ ઓઇલના ભાવ અડધા થશે!, J.P. મોર્ગનની ચોંકાવનારી આગાહી

વિશ્વની અગ્રણી વૈશ્વિક રોકાણ બેંક J.P. મોર્ગને ક્રૂડ ઓઇલ માર્કેટ અંગે એક મહત્ત્વપૂર્ણ આગાહી જાહેર કરી છે, જે ભારત સહિત તમામ આયાતકાર દેશો માટે મોટી ખુશખબર સાબિત થઈ શકે છે.…

પુતિનની બમ્પર ઓફર: રશિયાએ ભારતને યુરલ ક્રૂડ પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપીને તેલ બજારમાં હલચલ મચાવી

રશિયાએ ભારતીય રિફાઇનર્સને યુરલ ક્રૂડ પર બે વર્ષમાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપ્યું છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ડિસેમ્બર લોડિંગ અને જાન્યુઆરીના આગમન માટે કાર્ગો હવે બ્રેન્ટ કરતા $7 પ્રતિ બેરલ સસ્તું…