ઝારખંડ : બાબા વૈદ્યનાથ ધામમાં VIP દર્શન પર પ્રતિબંધ, સુરક્ષા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ

ઝારખંડના પ્રસિદ્ધ બાબા વૈદ્યનાથ ધામ અને બાસુકીનાથ મંદિરમાં આ વર્ષે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય શ્રદ્ધાળુઓને સરળ અને સમાન રીતે દર્શન મળી રહે તે માટે…