Jammu kashmir : બસંતગઢમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 2 આતંકીઓ ઠાર
જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ ઓપરેશન કિયા હેઠળ બસંતગઢમાં આતંકવાદીઓને નિશાન બનાવીને સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે પહાડી જિલ્લાના રામનગર વિસ્તારમાં જાફર જંગલમાં પોલીસ અને સેના દ્વારા…
સંસદમાં ફરી હોબાળો, સ્પીકર ઓમ બિરલા વિપક્ષને ભણાવ્યો શિષ્ટાચારનો પાઠ
સંસદના બજેટ સત્રમાં શાસક અને વિપક્ષી પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી રહી છે. રાહુલ ગાંધી ચીન સરહદ વિવાદ મુદ્દે સરકાર પર પ્રહારો કરી રહ્યા છે, ત્યારે સરકાર જવાબ આપી…
વિવાદોથી ઘેરાયા બાદ રિયા ચક્રવર્તીએ 7 વર્ષે કર્યું કમબેક, જોવા મળશે આ સિરીઝમાં
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ રિયા ચક્રવર્તીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું, પરંતુ હવે આ અભિનેત્રી અભિનયમાં મજબૂત વાપસી કરવા માટે તૈયાર છે. મંગળવારે સાંજે મુંબઈમાં “નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ” કાર્યક્રમમાં…
ઉત્તર પ્રદેશમાં કાળજુ કંપાવતી ઘટના, ઓનલાઈન ગેમની આદતે લીધો ત્રણ સગી બહેનોનો ભોગ
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં એક હદય કંપાવતી ઘટના સામે આવી છે. એક સાથે ત્રણ સગીર બહેનોએ નવમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેય બહેનો ઓનલાઈન ગેમ્સની વ્યસની હતી.…
મણિપુરને મળશે નવા મુખ્યમંત્રી, BJP અહીં બે નાયબ મુખ્યમંત્રી કરશે નિયુક્ત
એક વર્ષ પછી, ભાજપ મણિપુરમાં નવી સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. વરિષ્ઠ નેતા યુમનમ ખેમચંદ સિંહને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ નવા મુખ્યમંત્રી બનશે. આ ઉપરાંત…
સુનેત્રા પવાર પાસે રહેશે પાર્ટીનો સંપૂર્ણ પાવર ! Dy. CM બાદ હવે પાર્ટી અધ્યક્ષ બનશે
NCPમાં સુનેત્રા પવારની પાવરમાં વધારો થઈ શકે છે. તેમના પતિ અજિત પવારના અવસાન બાદ, તેમણે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. હવે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવાની પણ તૈયારી કરી…
રજત શર્મા માનહાનિ કેસમાં કોંગ્રેસ નેતાઓની મુશ્કેલી વધી, સાકેત કોર્ટે સમન્સ કર્યા જારી
ટીવી પત્રકાર અને ઇન્ડિયા ટીવીના ચેરમેન રજત શર્મા દ્વારા દાખલ કરાયેલા ફોજદારી માનહાનિ કેસમાં દિલ્હીની સાકેત કોર્ટે કડક કાર્યવાહી કરી છે. કોર્ટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જયરામ રમેશ, પવન ખેરા અને…
કોલકાત્તામાં ભૂકંપનો ઝટકો: મ્યાનમારના ભૂકંપની અસર પૂર્વ ભારતમાં અનુભવાઈ
મંગળવાર રાત્રે કોલકાત્તાના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 માપી गई હતી. લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા અને શહેરમાં થોડું અફરાતફરીનું માહોલ સર્જાયું. અધિકારીઓની માહિતી…
ચાંદીમાં રૂ.32 હજારની ઉથલ-પાથલ, સોનામાં પણ ભારે હલચલ – જાણો લેટેસ્ટ ભાવ
સ્થાનિક તેમજ વૈશ્વિક બજારમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદી બંનેમાં દિવસ દરમિયાન મોટી ઉથલ-પાથલ નોંધાઈ છે. ખાસ કરીને…
















