જમ્મુ કાશ્મીર : સાંબામાં બોર્ડર પાસે ફરી ડ્રોન દેખાયા, સેનાએ સક્રિય મોરચો સાંભળ્યો

જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાની ડ્રોનની પ્રવૃત્તિ ફરીથી વધતી જઈ રહી છે. રવિવારે (18 જાન્યુઆરી) સાંબામાં ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ નજીક શંકાસ્પદ ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સેનાએ તાત્કાલિક મોરચો સંભાળ્યો. આ…