ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે ₹79,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવને મળી મંજૂરી

રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે, ડિફેન્સ અક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના વિવિધ ખર્ચીય પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય સેનાના…