મની ટ્રેડિંગ કરનારા લોકોને RBIની મોટી ચેતવણી, 7 નવી કંપનીઓ અને વેબસાઇટ્સ એલર્ટ લિસ્ટમાં ઉમેરાઈ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ મની ટ્રેડિંગમાં જોડાયેલા લોકો માટે મહત્વપૂર્ણ ચેતવણી આપી છે. RBIએ 7 નવી કંપનીઓ અને તેમની વેબસાઇટ્સને અનરજિસ્ટર્ડ ફોરેન કરન્સી ટ્રેડિંગ પ્લેટફોર્મની ચેતવણી યાદીમાં ઉમેર્યા છે. લોકોની સલામતી માટે RBIએ એલર્ટ લિસ્ટમાં રહેલી કંપનીઓ સાથે કોઈપણ વેપાર કરવા નહી કરવાની સૂચના આપી છે. નવી ઉમેરેલી કંપનીઓમાં સામેલ છે: – સ્ટારનેટ એફએક્સ – www.starnetfx.com – કેપ્લેસ – www.capplace.com – મિરોક્સ – www.mirrox.com – ફ્યુઝન માર્કેટ્સ – www.fusionmarkets.com – ટ્રાઇવ – www.trive.com – NXG માર્કેટ્સ – www.nxgmarkets.com – નોર્ડ એફએક્સ – www.nordfx.com RBIએ જણાવ્યું છે કે આ પ્લેટફોર્મ વિદેશી ચલણના વ્યવહારો માટે નોંધાયેલ નથી અને ફક્ત ગેરકાયદેસર કામગીરી કરે છે. સેન્ટ્રલ બેંક ગ્રાહકોને સતત ચેતવણી આપી રહી છે કે ફક્ત RBI-રજિસ્ટર્ડ ડીલરો સાથે જ…