પૂર્વ IPS સંજીવ ભટ્ટને લાગ્યો મોટો ઝટકો, કસ્ટોડિયલ ડેથ કેસમાં જાણો શું થયું હવે…

સુપ્રીમ કોર્ટે મંગળવારે ભૂતપૂર્વ ભારતીય પોલીસ સેવા (IPS) અધિકારી સંજીવ ભટ્ટની 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં તેમની આજીવન કેદની સજાને સ્થગિત કરવાની અરજી ફગાવી દીધી હતી. તેમણે આ કેસમાં જામીન પણ માંગ્યા હતા, જેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા હતા. ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે તે સજા સ્થગિત કરવા અને સંજીવ ભટ્ટને જામીન પર મુક્ત કરવાના પક્ષમાં નથી. જોકે, બેન્ચે નિર્દેશ આપ્યો કે ભટ્ટ દ્વારા સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી પ્રાથમિકતાના ધોરણે કરવામાં આવશે. વર્ષ 1990માં બનેલી એક ઘટના સાથે સંબંધિત છે. જ્યારે સંજીવ ભટ્ટ જામનગર જિલ્લામાં અધિક પોલીસ અધિક્ષક તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. કોમી રમખાણો ફાટી નીકળ્યા બાદ તેઓએ TADA હેઠળ લગભગ 133 લોકોની અટકાયત કરી હતી. તે વર્ષે…