Latest Story
ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની આગાહી: 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ જાહેરગુજરાત સરકારે જમીન ફાળવણીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર: હવે જિલ્લાકક્ષાએ જ થશે મોટાભાગના નિર્ણયોBhopal Farmer Protest: મગની MSP ખરીદીની માંગ સાથે ખેડૂતોનો વિરોધ ઉગ્રગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: 5 બાળકોના મોતથી આરોગ્ય તંત્ર એલર્ટઅમદાવાદમાં માર્ગ અકસ્માતનો ખતરો વધ્યો: શહેરમાં 26 બ્લેક સ્પોટ નોંધાયા‘વંદે માતરમ’ના અપમાન સામે કડક કાયદો: રાજ્યસભામાં સંશોધન બિલ થયું પસારગુજરાતમાં ખરીફ સિઝનનું 70 ટકા વાવેતર પૂર્ણ: તેલીબિયાં અને રોકડિયા પાકો તરફ વધ્યો ઝુકાવટોક્યો પરનો ભાર ઘટાડવા જાપાનમાં ‘બીજી રાજધાની’ બનાવવાની તૈયારી2026 : ઉપવાસ માટે પરફેક્ટ: પૌષ્ટિક અને હેલ્ધી મખાણા ખીર રેસિપી Rich & Creamyશ્રાવણ સ્પેશિયલ: માત્ર 15મિનિટમાં બનાવો નોન-સ્ટીકી સાબુદાણા ખીચડી Delicious

Today Update

Main Story

અંક જ્યોતિષ/20 જુલાઈ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ /20 જુલાઈ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

ચોમાસુ સત્ર પહેલા લોકસભા સ્પીકરે બોલાવી BACની બેઠક, જનહિતના મુદ્દાઓ પર ચર્ચા; તમામ પક્ષોને સહયોગની અપીલ

સંસદનું ચોમાસુ સત્ર સોમવારથી શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે તેની તૈયારીઓ તેજ બની ગઈ છે. સત્ર પહેલા રવિવારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ બિઝનેસ એડવાઇઝરી કમિટી BACની મહત્વપૂર્ણ બેઠક બોલાવી…

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠક 22 જુલાઈએ મળશે, SITના અંતિમ અહેવાલ પર થશે ચર્ચા

અયોધ્યામાં સ્થિત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક 22 જુલાઈએ યોજાવાની છે. સાંજે 4 વાગ્યે યોજાનારી આ બેઠકમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ હાજરી આપશે. બેઠક દરમિયાન રામ મંદિરના ચઢાવા…

ઈરાનથી ખાડી દેશોમાં તણાવ, UAE પર મિસાઇલ હુમલાની આશંકાથી એલર્ટ

મિડલ ઈસ્ટમાં ફરી એકવાર તણાવ વધતો જોવા મળી રહ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ)ના અહેવાલ અનુસાર, ઈરાને સાઉદી અરેબિયા અને ઓમાનને સંકેત આપ્યા છે કે તે સંયુક્ત આરબ…

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડનો વિજય, ભારતને હરાવી 2-1થી વનડે સિરીઝ જીતી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રણ મેચની વનડે સિરીઝની નિર્ણાયક મેચમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને ભારતીય ટીમને 27 રને હરાવી દીધી છે. લંડનના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર રમાયેલી આ મેચમાં…

સોનમ વાંગચુક આવતીકાલે ભૂખ હડતાળ સમાપ્ત કરી શકે, પત્નીએ મૂકી બે શરતો

લદ્દાખના સામાજિક કાર્યકર અને શિક્ષણવિદ સોનમ વાંગચુકની ભૂખ હડતાળને લઈને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તેમની પત્ની ગીતાંજલિ આંગ્મોએ જાહેરાત કરી છે કે જો રાજકીય નેતાઓ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન શિક્ષણમાં…

અમદાવાદ: ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસમાં SITની રચના, ફાયર અને AMCના અધિકારીઓનો સમાવેશ નહીં

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વસ્ત્રાલ ગામની સીમમાં ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ બાદ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. જોકે, SITમાં…

કાર્તિક આર્યનનું સપનું સાકાર: ‘ચંદુ ચેમ્પિયન’ માટે મળ્યો પ્રથમ નેશનલ એવોર્ડ!2026

કાર્તિક આર્યનને મળ્યો પ્રથમ નેશનલ એવોર્ડ: ‘ચંદુ ચેમ્પિયન’ માટે શ્રેષ્ઠ અભિનેતાનો સન્માન, બોલિવૂડમાં ખુશીની લહેર મુંબઈ: બોલિવૂડના લોકપ્રિય અભિનેતા કાર્તિક આર્યન માટે આ વર્ષનો સૌથી યાદગાર ક્ષણ સાબિત થયો છે.…

‘રામાયણ’ ફેમ રણબીર કપૂરે સની દેઓલ અને કુમાર વિશ્વાસના ચરણ સ્પર્શ કર્યા,2026

‘રામાયણ’ને લઈને ભારે ચર્ચા: રણબીર કપૂરે સની દેઓલ અને કુમાર વિશ્વાસના ચરણ સ્પર્શ કરી જીત્યું ચાહકોનું દિલ, સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ મુંબઈ: બોલિવૂડની સૌથી ચર્ચિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ…