સુરતમાં RTO વિભાગની અંતે હડતાળ સમેટાઈ, પડતર પ્રશ્નોને લઈને કરાયો હતો વિરોધ

B INDIA સુરત : રાજ્યભરમાં RTO દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા દિવસોથી હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે આજે સરકાર દ્વારા પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવાની બાંહેધરી આપવામાં આવતાં આર.ટી.ઓના ટેક્નિકલ…

રાજકોટમાં મધરાત્રે કરાઈ હત્યા, બે સગાભાઈઓેને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યા

B INDIA રાજકોટ : રાજકોટ શહેરના સંતકબીર રોડ પર બે સગા ભાઈઓની હત્યાને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. સંતકબીર રોડ પર આર્યનગરમાં બે સગાભાઈઓની પરપ્રાંતિય શખ્સ સાથે માથાકૂટ…

એલોન મસ્કના એક ટ્વિટે મચાવ્યો હંગામો, માઇક્રોસોફ્ટ AI ખરીદવાની કરી ઓફર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગ્લોબલ સમિટમાં ભાગ લેવા માટે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા છે. પીએમ મોદી પેરિસમાં AI સમિટની સહ-અધ્યક્ષતા કરશે. જોકે, આ સમિટ પહેલા જ સ્ટારલિંકના માલિક…

ટ્રમ્પે આ કાયદો રદ કર્યો, અદાણી જૂથ સામેના બનાવટી આરોપોનો હવે આવશે અંત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અડધી સદી જૂના યુએસ ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ 1977 ને રદ કર્યો. આ કાયદા હેઠળ અદાણી ગ્રુપની તપાસ ચાલી રહી હતી. આ કાયદાની નાબૂદી સાથે…

દિલ્હીમાં મુખ્યમંત્રી પસંદ કરવાને લઇને ભાજપના નેતાઓ શું કહે છે તે જાણો ,

ઉત્તર-પશ્ચિમ દિલ્હીના ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ મીડિયાને જણાવ્યું હતું કે નવા મુખ્યમંત્રીની પસંદગી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાંથી થવી જોઈએ. તેમણે કહ્યું કે નવા ચૂંટાયેલા ધારાસભ્યોમાં ઘણા સક્ષમ નેતાઓ છે, જેમાં…

કોહલી-રોહિત-રુટ નહીં પણ આ ખેલાડી વિશ્વ ક્રિકેટનો શ્રેષ્ઠ બેટ્સમેન છે : કેન વિલિયમસન

ન્યુઝીલેન્ડના દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસને તે બેટ્સમેન વિશે વાત કરી છે જેને તે વિશ્વનો સૌથી વર્લ્ડ ક્લાસ બેટ્સમેન માને છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં રમાઈ રહેલી ત્રિકોણીય ODI શ્રેણીમાં…

ગાંધીનગર: DGP વિકાસ સહાયનો આદેશ, આજથી સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજીયાત

B INDIA ગાંધીનગર : હાઈકોર્ટના કડક વલણને પગલે હવે સરકારી કચેરીમાં તમામ કર્મચારીઓમાં હેલ્મેટ ફરજીયાત કરાયો છે. રાજ્યના DGP વિકાસ સહાયએ આદેશ કરતાં આજથી હેલ્મેટ વગરના કર્મચારીને દંડ કરવામાં આવશે.…

રાજ્યમાં IT વિભાગ એક્શનમાં, અમદાવાદ, જામનગર, મોરબીમાંથી 150 કરોડની કરચોરી પકડાઈ

B INDIA અમદાવાદ : રાજ્યમાં IT વિભાગ એક્શનમાં આવી ગઈ છે. અને અમદાવાદ, જામનગર, મોરબીમાંથી 150 કરોડની કરચોરી પકડાઈ છે. ઈન્કમેટક્સ વિભાગ દ્વારા મીઠા અને હોટલના ધંધા સાથે સંકળાયેલા દેવ ગ્રુપ…

લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરની તબિયત સુધારા પર, ચાહકોમાં આનંદની લાગણી છવાઈ

B INDIA મહેસાણા : જાણીતા કલાકાર માયાભાઈ આહીરની તબિયત સુધારા પર છે. ગઈકાલે મહેસાણાના ડાયરામાં તબિયત લથડી હતી. જેના બાદ તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અમદાવાદની હોસ્પિટલમાં દાખલ…

16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર થયાના આરોપનો મામલો, કેજરીવાલને ACBની નોટિસ

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા, આમ આદમી પાર્ટીના નેતાઓએ ભાજપ પર તેમના 16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયાની ઓફર કરીને તેમને મંત્રી બનાવવાની લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો.…