“માત્ર 7 મહીનામાં 7 યુદ્ધો બંધ કર્યા, સંયુક્ત રાષ્ટ્રે કંઈ કર્યું નહીં”: યુએનજીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના 80મા સત્ર દરમિયાન, અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને આગામી રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે માત્ર 7 મહિનામાં ભારત-પાકિસ્તાન સહિત સાત યુદ્ધોનો અંત લાવ્યો છે — અને તે પણ કોઈ અન્ય દેશની મદદ વગર. ટ્રમ્પે કહ્યું “મેં સાત અતિ ગંભીર યુદ્ધોનો અંત લાવ્યો છે. કોઈ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાને આવી હિંમતપૂર્વક શાંતિ સ્થાપિત કરી નથી. સંયુક્ત રાષ્ટ્રે પણ કોઈ મદદ કરી નથી. મને એક પણ ફોન કોલ મળ્યો નથી શાંતિ માટે.” ટ્રમ્પના દાવા મુજબ બંધ કરાયેલ યુદ્ધો: તેમના ભાષણ દરમિયાન ટ્રમ્પે આ સાત યુદ્ધોની યાદી આપી: – ભારત – પાકિસ્તાન – કમ્બોડિયા – થાઈલેન્ડ – કોસોવો – સર્બિયા – કોંગો – રવાન્ડા – ઈઝરાયલ – ઈરાન – ઇજિપ્ત – ઇથિઓપિયા –…
અર્શદીપ સિંહે લખ્યો નવો ઈતિહાસ, 100 T20 વિકેટ પૂરી કરનાર પ્રથમ ભારતીય બોલર
ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહે પોતાનું નામ ઇતિહાસમાં દરજ કરાવ્યું છે. તેઓ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી 100 વિકેટ પૂરી કરનાર પ્રથમ અને એકમાત્ર બોલર બન્યા છે. તેમણે અત્યાર સુધી 64 મેચોમાં 100 વિકેટ ઝડપી છે. શ્રેષ્ઠ આંકડા: 4 વિકેટ, માત્ર 9 રનમાં સરેરાશ: 18.49 ઈકોનોમી રેટ: 8.31 અર્શદીપે તાજેતરમાં અનેક મહત્વપૂર્ણ મેચોમાં દમદાર પ્રદર્શન આપ્યું છે, અને ખાસ કરીને ડેથ ઓવર્સમાં તેમની બોલિંગ ટીમ ઇન્ડિયાની જીત માટે નિર્માયક સાબિત થઈ છે. હાર્દિક પંડ્યા – 100 વિકેટના નજીક સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા 100 વિકેટના માઈલસ્ટોનથી માત્ર 3 વિકેટ દૂર છે. તેમણે અત્યાર સુધી 118 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 97 વિકેટ લીધી છે. શ્રેષ્ઠ આંકડા: 4/16 સરેરાશ: 26.63 ઈકોનોમી: 8.23 આશા છે કે આગામી એશિયા કપ 2025 દરમિયાન…
બિહારના મંત્રી અશોક ચૌધરી તરફથી પ્રશાંત કિશોરને 100 કરોડની માનહાનિની નોટિસ, જાણો વિગત
બિહાર સરકારના મંત્રી અશોક ચૌધરીએ પ્રશાંત કિશોર સામે કડક વલણ દાખવ્યું છે. મંગળવારે ચૌધરીએ જન સૂરજના સ્થાપક પ્રશાંત કિશોરને 100 કરોડ રૂપિયાની માનહાનિ નોટિસ મોકલી છે. નોટિસમાં સ્પષ્ટ કહેવાયું છે કે કિશોરે પોતાની ટિપ્પણી બદલ જાહેર રીતે બિનશરતી માફી માંગવી પડશે – નહીંતર કોર્ટમાં સિવિલ દાવો દાખલ કરવામાં આવશે. જમીન વ્યવહારમાં અનિયમિતતાના આરોપોનો દાવો વિવાદની શરૂઆત થઈ હતી જ્યારે પ્રશાંત કિશોરે પટણામાં આયોજિત પત્રકાર પરિષદમાં આરોપ લગાવ્યો હતો કે અશોક ચૌધરી ₹200 કરોડની જમીન ખરીદી અને વેચાણમાં સંડોવાયેલા છે. તેમના આ નિવેદનને “બિનઆધારભૂત અને માનહાનિકારક” ગણાવીને, ચૌધરીએ તેમના વકીલ કુમાર અંજનાય શાનુ દ્વારા લિગલ નોટિસ પાઠવી છે. નોટિસમાં શું માંગવામાં આવ્યું છે? નોટિસમાં નીચે મુજબ બાબતો રજૂ કરવામાં આવી છે: – પ્રશાંત કિશોરે સાબિત કરવો પડશે…
ન્યૂયોર્કમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિની કાર રોકાઈ : મેક્રોએ સીધો ટ્રમ્પને કર્યો ફોન, જાણો સમગ્ર હકિકત
ન્યૂયોર્ક શહેરમાં એક એવી રોમાંચક ઘટના બની કે જેને જોઈ દુનિયાભરનાં રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની કાર પોલીસે રસ્તામાં જ રોકી દીધી, કારણ કે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કાફલાને પ્રાથમિકતા આપવામાં આવી રહી હતી. આ પછી જે થયું, તે ઘણા માટે આશ્ચર્યજનક હતું મેક્રોને સીધો ટ્રમ્પને ફોન કર્યો! કાર રોકાઈ અને મેક્રોન થયા ચોંકી ઉઠ્યા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના 80મા સત્ર પછી મેક્રોન દૂતાવાસ તરફ પરત ફરી રહ્યા હતા. રસ્તા પર ટ્રાફિક અવરોધ અને પોલીસ બેરિકેડ્સને કારણે તેમની કાર મધ્યમાં અટકાઈ ગઈ. લોકલ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે “ટ્રમ્પનો કાફલો આવી રહ્યો છે અને તમામ માર્ગો ક્લીયર કરાઈ રહ્યા છે.” મેક્રોન તાત્કાલિક કારમાંથી ઉતર્યા અને જમ્મી રીતે પોલિસ સાથે…
જોલી એલએલબી 3 વર્લ્ડવાઇડ કલેક્શન: અક્ષય અને અરશદે સાથે મળીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી, વિદેશમાં કરી આટલી કમાણી
જોલી એલએલબી 3 વર્લ્ડવાઇડ કલેક્શન: સુભાષ કપૂર દ્વારા દિગ્દર્શિત જોલી એલએલબી ફ્રેન્ચાઇઝનો ત્રીજો ભાગ તેના શરૂઆતના સપ્તાહના અંતે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે. આ સફળતા ફક્ત ભારત પૂરતી મર્યાદિત નહોતી; તેણે વિદેશમાં પણ નોંધપાત્ર કમાણી કરી. જોલી એલએલબી 3 ના વિશ્વવ્યાપી કલેક્શન વિશે જાણો. અક્ષય કુમાર અને અરશદ વારસી અભિનીત ફિલ્મ જોલી એલએલબી 3 એ થિયેટરોમાં જોરદાર એન્ટ્રી કરી. ફિલ્મે રિલીઝ થતાં જ દર્શકોના દિલ જીતી લીધા, અને તેની અસર બોક્સ ઓફિસ કલેક્શનમાં સ્પષ્ટપણે દેખાય છે. જોલી એલએલબી ફ્રેન્ચાઇઝનો આ ત્રીજો ભાગ, જે બે “જોલી” (જગદીશ મિશ્રા અને જાગેશ્વર ત્યાગી) ને પહેલી વાર ફરીથી જોડે છે, અપેક્ષાઓ પર ખરો ઉતર્યો છે અને સારી કમાણી કરી રહ્યો છે. 19 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થયેલી, જોલી એલએલબી…
અંક જ્યોતિષ/18 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
પંચાંગ :18 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ તત્વો આધારે, પંચાંગ વ્યક્તિને શુભ અને અશુભ સમય, તિથિ, નક્ષત્ર અને યોગ વિશે માહિતી આપે છે, જે હિંદુ ધર્મમાં વિધિ અને તહેવારો નિર્ધારિત કરવામાં મદદરૂપ છે. પંચાંગ તિથી પંચમી (પાંચમ) 06:00 AM નક્ષત્ર ઉત્તરાષાઢા 06:53 PM કરણ : તૈતુલ 06:00 AM ગરજ 06:00 AM પક્ષ કૃષ્ણ યોગ શુભ 06:41 AM દિવસ રવિવાર સૂર્ય અને ચંદ્ર ગણતરીઓ સૂર્યોદય 05:28 AM ચંદ્રોદય +00:07 AM ચંદ્ર રાશિ મકર સૂર્યાસ્ત 07:06 PM ચંદ્રાસ્ત 09:46 AM ઋતું ગ્રીષ્મ હિન્દૂ માસ અને વર્ષ શકે સંવત 1947 વિશ્વાવસુ કલિ સંવત 5127 દિન અવધિ…
રાશિફળ/18 મે 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને ગ્રહો સંદર્ભનાં ચોક્કચ ગણિતને આધાર રાખી ભવિષ્ય વિશે વાત કરે છે ત્યારે આવો જાણીએ શું કહે છે આજનું રાશિફળ તમામ રાશિની જાતકો માટે મેષ અપાર ઊર્જા અને ઉત્સાહ તમને ઘેરી વળશે અને તમારી સામે આવનારી કોઈપણ તક તમે તમારા ફાયદા માટે ઉપયોગમાં લેશો. નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં-તમારા શુકનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે. કેટલાક લોકો માટે- પરિવારમાં કોઈ નવી વ્યક્તિનું આગમન ઉજવણી અને પાર્ટીની ક્ષણો લાવશે. આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો. ખરીદી તથા અન્ય પ્રવૃત્તિઓ તમને દિવસના મોટ ભાગનો…
“બોલીવૂડ પાકિસ્તાન વિરુદ્ધ શા માટે મૌન છે? ‘ગદર’ ડિરેક્ટરે આપ્યું આ મોટું કારણ!”
–:અનિલ શર્મા: પાકિસ્તાન સામે બોલિવૂડનું મૌન બધાને આશ્ચર્યચકિત કરે છે. એક ઇન્ટરવ્યુમાં, ગદરના દિગ્દર્શક અનિલ શર્માએ આ પાછળનું ચોંકાવનારું કારણ જાહેર કર્યું છે:– પાકિસ્તાન પર બોલિવૂડના મૌન પર અનિલ શર્મા: પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે, ભારતે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. આ પછી, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં પ્રવેશ કર્યો અને 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ત્યારથી બંને દેશો વચ્ચે ખૂબ જ તણાવપૂર્ણ સંબંધો રહ્યા છે. આ બધા વચ્ચે, પાકિસ્તાનના ઘણા કલાકારો ભારત વિરુદ્ધ ઝેર ઓકાવી રહ્યા છે, પરંતુ થોડા સેલેબ્સને બાદ કરતાં, બાકીના બોલિવૂડ સ્ટાર્સે આ મુદ્દે મૌન જાળવી રાખ્યું છે. બોલીવુડ પાકિસ્તાન સામે કેમ ચૂપ રહ્યું છે તે જોઈને આશ્ચર્ય થાય છે. આવી સ્થિતિમાં, ગદરના દિગ્દર્શકે એક ઇન્ટરવ્યુ દરમિયાન આનું કારણ જણાવ્યું…
અંક જ્યોતિષ/17 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5 છે. એટલે કે 5 એ વ્યક્તિનો રેડિક્સ નંબર કહેવાશે. જો કોઈ વ્યક્તિની જન્મતારીખ બે નંબર ની છે એટલે કે 11, તો તેનો મૂળાંક નંબર 1+1=2 હશે. જન્મ તારીખ, જન્મ મહિનો અને જન્મ વર્ષનો કુલ સરવાળો લકી નંબર કહેવાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 22-04-1996 ના રોજ થયો હોય તો આ બધી સંખ્યાઓનો સરવાળો ભાગ્યંક કહેવાય છે. 2+2+0+4+1+9+9+6=33=6 એટલે કે તેનો લકી નંબર 6 છે. આ નંબર શાસ્ત્ર વાંચીને તમે તમારી રોજીંદી યોજનાઓને સફળ બનાવવામાં સફળ થશો. દરરોજની જેમ અંક શાસ્ત્ર તમને તમારા મૂલાંકના આધારે…
















