કંગના રનૌત-જાવેદ અખ્તર વચ્ચે સમાધાન: માનહાનિનો કેસ 5 વર્ષ પછી સમાપ્ત થયો; બંનેએ સાથે ફોટો પડાવ્યો

અભિનેત્રી-સાંસદ કંગના રનૌત અને ફિલ્મ લેખક જાવેદ અખ્તર વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. જાવેદ અખ્તર અને કંગનાએ એકબીજા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો જે છેલ્લા પાંચ વર્ષથી…

અમદાવાદને વધુ એક બ્રિજની ભેટ, 74 કરોડના ખર્ચે પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બનશે બ્રિજ

અમદાવાદ શહેરમાં પાંજરાપોળથી વસ્ત્રાપુર જવાના રોડ પર બ્રિજ બનશે. અંદાજીત 74 કરોડના ખર્ચે પાંજરાપોળ બ્રિજ બનાવવાની કામગીરીનીં શરૂઆત થઈ ગઈ છે. હાઈકોર્ટની લીલીઝંડી બાદ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી…

દ્વારકા શિવલિંગ ચોરી મામલે આરોપીઓની ધરપકડ, પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ દ્વારકાનાં પ્રાચીન ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ હતી. પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે શિવલિંગને દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હતું, જેના કારણે પોલીસે સ્કુબા…

અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે દોડશે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન, આજથી બુકિંગ થયું શરૂ

આગામી તહેવારોને ધ્યાને લઈને અમદાવાદ-ગ્વાલિયર વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. પશ્ચિમ રેલવેએ આગામી હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને,મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેન…

GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાની શરુઆત, ઉમેદવારો 15 માર્ચ સુધી ભરી શકશે ફોર્મ

GPSCની ભરતી પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાના શરૂઆત કરવામાં આવી છે. આજે એટલે કે તારીખ 28-2-2025 થી ફોર્મ ભરવામાં આવશે. ઓનલાઇન વેબસાઇટ પર બપોરે 1 વાગ્યાથી ઉમેદવારો ફોર્મ ભરી શકશે.…

અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો, નરાધમ શિક્ષકે 2 વિદ્યાર્થિની સાથે આચર્યુ દુષ્કર્મ

અમરેલીમાં શિક્ષણ જગતને કલંકિત કરતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં અમરેલીમાં શિક્ષકે બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યુ છે. શિક્ષક વિદ્યાર્થિની પર છેલ્લા 8 દિવસથી દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ…

ડોનાલ્ડ ટ્રમ્પ માર્ચ મહિનાની શરૂઆતના સમયમાં જ મેક્સિકો. કેનેડા અને ચીનને ઉંચા ટેરીફનો ઝટકો આપશે

ટ્રમ્પ વહીવટીતંત્રે ટેરિફ અંગે મોટો નિર્ણય લીધો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે મેક્સીકન અને કેનેડિયન માલ પર તેમના પ્રસ્તાવિત 25% ટેરિફ 4 માર્ચથી અમલમાં આવશે. આ…

દ્વારકામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે, ગેરકાયદેસર ધાર્મિક સ્થળો કરાશે દૂર

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી ડિમોલિશન હાથ ધરાશે.જેમાં ગેરકાયદેસર ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવશે.ઉલ્લેખનિય છે કે, બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનેક…

AUS vs AFG: ગ્લેન મેક્સવેલ રચશે ઇતિહાસ, અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં બની રહ્યો છે આ સંયોગ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ બીમાં શુક્રવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે. બંને ટીમો સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે જેના કારણે આ મેચ…

જેલેન્સકી પહોંચ્યા અમેરિકા, ખનીજ સંપતિને લઇને ટ્રમ્પ સાથે મોટી ડિલ થાય તેવી સંભાવના

યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાતે પહોંચ્યા છે. તેમનું વિમાન જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર ઉતર્યું. યુક્રેનિયન રાષ્ટ્રપતિ શુક્રવારે એટલે કે આજે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળે તેવી અપેક્ષા છે.…