પોરબંદરના જહાજમાં આગ 64 કલાક બાદ પણ કાબૂમાં નહીં, 14 ક્રૂ-મેમ્બરોનું સફળ બચાવ
દરિયાકિનારે આવેલ “હરિદર્શન” નામનું જહાજ સોમવારે વહેલી સવારે આગ લાગ્યું હતું. આ આગ 64 કલાકથી વધુ સમય ચાલી રહી છે અને હજુ પણ જાતેજ કાબૂમાં નથી આવી શકી. જોકે સૌભાગ્યવશ,…
CBSE બોર્ડ પરીક્ષા 2026નું ટેન્ટેટીવ શેડ્યૂલ જાહેર, જાણો ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ વિષે
સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ માટે ટેન્ટેટિવ ડેટ શીટ (ટંકાવાર સમયપત્રક) જાહેર કરી છે. CBSE દ્વારા મળેલ…
અમિત શાહે ગુજરાતમાં ‘કેસરિયા ગરબા’માં ભાગ લિધો, 2 બાળકોનો અદભુત રાસ જોઈ આનંદિત થયા
કેન્દ્ર ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે રાત્રે ગાંધીનગરમાં આયોજિત ‘કેસરિયા ગરબા’ નવરાત્રી ઉત્સવમાં હાજરી આપી હતી. રામકથા મેદાનમાં યોજાયેલી આયોજનમાં તેઓએ ગરબાના રંગમાં સ્વનિષ્ઠ રીતે ભાગ લઈ લોકસભ્યતાનો પરિચય આપ્યો. પહેલી…
ગાંધીનગર: વૈભવ મનવાણી હત્યા કેસના સાયકો કીલરનું એન્કાઉન્ટર, પોલીસની રિવોલ્વર ખેચી અને …
ગાંધીનગર અડાલજ નજીક થયેલ હત્યાકાંડમાં નવો વળાંક સામે આવ્યો છે. ગઈકાલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વૈભવ મનવાણી હત્યા કેસના આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારે…
X ને મોટો ફટકો, કેન્દ્ર વિરુદ્ધ અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી, કહ્યું ‘ભારતીય કાયદાઓનું પાલન કરવું જ જોઈએ’
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સને આજે કર્ણાટક હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક્સે કેન્દ્ર સરકાર પર આઈટી એક્ટ દ્વારા સામગ્રીને બ્લોક કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. કર્ણાટક હાઈકોર્ટે ભારત…
લેહમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ, પ્રદર્શનકારીઓએ CRPFના વાહનને આગ ચાંપી
છઠ્ઠી અનુસૂચિ હેઠળ વિશેષ દરજ્જો અને લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગણી સાથે લેહમાં બંધ અને મોટા વિરોધ પ્રદર્શનો દરમિયાન પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક યુવાનો હિંસક…
રેલ્વે કર્મચારીઓ માટે મોટા સમાચાર, સરકારે 78 દિવસનું દિવાળી બોનસ કર્યું જાહેર
સરકારે રેલ્વે કર્મચારીઓ માટે બોનસની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દશેરા અને દિવાળીની રજાઓ પહેલા રેલ્વે કર્મચારીઓ માટે 1,866 કરોડ રૂપિયાના પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) ને મંજૂરી આપી…
IRCTC કૌભાંડનો 13 ઓક્ટોબરે ચુકાદો, લાલુ-રાબડી અને તેજસ્વી યાદવને કોર્ટમાં રહેવા આદેશ
રાઉઝ એવન્યુ કોર્ટ IRCTC કૌભાંડ કેસમાં RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ, રાબડી યાદવ, તેજસ્વી યાદવ અને અન્ય લોકો સામે આરોપો ઘડવા અંગે 13 ઓક્ટોબરે પોતાનો આદેશ જાહેર કરશે. કોર્ટે તે…
નાગરિકોની વહીવટી સરળતા માટે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય, 17 નવા તાલુકાની થશે રચના
ગુજરાતમાં રાજ્ય સરકારે વહીવટી સરળતા અને વિકાસને વેગ મળે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યમાં એક સાથે નવા 17 તાલુકાની નવી રચના માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ગુજરાતમાં…
જમ્મુ-કાશ્મીરમાં રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખો જાહેર, જાણો વિગત
ભારતીય ચૂંટણી પંચ (ECI) એ જમ્મુ અને કાશ્મીરમાં ચાર અને પંજાબમાં એક રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી તારીખો જાહેર કરી છે. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર, આ પાંચ બેઠકો માટે મતદાન 24 ઓક્ટોબરે…
















