હર્ષ સંઘવીએ આપી GSRTCના કર્મચારીઓને દિવાળી ભેટ, 10,000 રૂપિયાની તહેવાર પેશગી એડવાન્સ જાહેર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા GSRTCના 36,000થી વધુ કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. તેમના હસ્તકમાં પહેલા યોજાયેલી બેઠકમાં GSRTCના કર્મચારીઓને ₹10,000 સુધીની ‘તહેવાર પેશગી એડવાન્સ’ની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલાથી ફિક્સ પગાર ધરાવતી સીમિત સંખ્યાના કર્મચારીઓને ₹5,000 સુધીની પેશગી મળતી હતી, જે હવે બમણો વધારીને તમામ કર્મચારીઓ માટે લાવી દીધી છે.

આ પગલાંથી GSRTCના કર્મચારીઓને તેમની મહેનત અને યોગદાને માન્યતા મળે તેવી આશા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીે જણાવ્યું કે, રાત દિવસ પરિશ્રમ કરતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે આ નિર્ણય લેવાયો છે જેથી તેઓને સહારો મળે.

સ્વચ્છતા અને જળ બચાવ ઝુંબેશ
26મીથી 30મી ઓક્ટોબર સુધી રાજ્યની તમામ આરટીઓ કચેરીઓ અને એસટી બસ સ્ટેશનમાં સ્વચ્છતા અને જળ બચાવ માટે વિશેષ ડ્રાઈવ યોજાશે. આ ઝુંબેશ હેઠળ લીકેજ નળોની મરામત અને જળ સંરક્ષણ માટે કામગીરી કરવામાં આવશે.

આ યોજના GSRTC કર્મચારીઓના હિતમાં એક સારો પગલાં માનવામાં આવી રહી છે અને આ સાથે પરિવહન વ્યવસ્થામાં સુધારો લાવવા માટે પણ સરકાર પ્રતિબદ્ધ છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in

Related Posts

Bravery Award For Gujarati Pilot Smit Machhar 2026: ગુજરાતી પાઇલટ સ્મિત મચ્છરને ગુજરાત ગરિમા એવોર્ડ..

Pilot Smit Machharને Gujarat Garima Award: Flydubai ફ્લાઇટની ઘટનામાં બહાદુરી બદલ સન્માન Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત ગુજરાત માટે ગૌરવની વાત સામે આવી છે. Flydubaiની ફ્લાઇટ દરમિયાન બનેલી એક ગંભીર ઘટનામાં હિંમત અને જવાબદારીપૂર્વકની કામગીરી બદલ ગુજરાતી Pilot Smit Machharને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. Pilot Smit Machharની કામગીરીની નોંધ લેતા તેમને ગુજરાતની ગરિમા વધારનારા વ્યક્તિ તરીકે સન્માન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. વિમાન ઉડ્ડયન ક્ષેત્રમાં પાઇલટની જવાબદારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે. Pilot Smit Machhar ફ્લાઇટ દરમિયાન કોઈપણ પ્રકારની અસામાન્ય અથવા ગંભીર પરિસ્થિતિ સર્જાય ત્યારે પાઇલટ દ્વારા લેવામાં આવતા નિર્ણયો મુસાફરોની સુરક્ષા…

Drishyam 3 Legal Controversy Updates: ‘Drishyam ૩’ ના રાઇટ્સ પર કોણે કર્યો દાવો..? Succession

Drishyam 3 પર કાનૂની વિવાદ: અજય દેવગન સ્ટારર ફિલ્મની રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ મામલે હાઈકોર્ટમાં કેસ અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને જયદીપ અહલાવત સ્ટારર ફિલ્મને લઈને કાનૂની દાવો, વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને વિવાદ બોલિવૂડની લોકપ્રિય ક્રાઇમ-થ્રિલર ફ્રેન્ચાઇઝી Drishyamનો ત્રીજો ભાગ એટલે કે Drishyam 3 હાલમાં ફિલ્મી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને જયદીપ અહલાવત જેવા કલાકારોને લઈને બની રહેલી આ ફિલ્મની રાહ દર્શકો લાંબા સમયથી જોઈ રહ્યા છે. જોકે હવે ફિલ્મની રિલીઝ પહેલાં જ તેના સાથે જોડાયેલો કાનૂની વિવાદ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, Drishyam 3ની વિશ્વવ્યાપી થિયેટર રિલીઝ અને ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સને લઈને મામલો મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ફિલ્મના રાઇટ્સ, તેને વિશ્વભરમાં થિયેટરમાં રજૂ કરવાની…