ટ્વીટમાં ડૉ. ભરત કાનાબારે મહાભારતના સુપ્રસિદ્ધ પાત્ર કર્ણનું એક પ્રસંગ ટાંક્યો છે. તેમણે કહ્યું, જાતિ ! હાય રે જાતિ ! કર્ણ કયા હદય ક્ષોભસે ડોલા, કુપિત સુર્યકી ઓર દેખ વાહ વીર ક્રોધ સે બોલા. “જાતિ- જાતિ રતટે, જિનકી પૂંજી કેવલ પાષંડ , મે ક્યાં જાનું જાતિ? જાતિ હૈ મેરે ભુજદંડ ઉપર સીર પર કનક-છત્ર, ભીતર કાલે કે કાલે, શર્માટે નહીં જગતમે જાતિ પૂછનેવાલે.

આ પણ વાંચો: Amreli: ધારીના મૌલાનાનું મળ્યું પાકિસ્તાન કનેશન, તપાસનો ધમધમાટ શરૂ
ડૉ. ભરત કાનાબાર અનેક વાર પોતાના પક્ષ અને અધિકારીઑના કાન આમળતા રહ્યા છે. આ દરમિયાન હવે ફરી એક વખત જાતિગત વસ્તી ગણતરી મામલે ડૉ કાનાબરે X પર પોસ્ટ કર્યું છે. સાથે તેમણે ટ્વિટ પર વડાપ્રધાન મોદી, જે.પી.નડ્ડા, અમિત શાહ સહિતના શીર્ષ નેતૃત્વને ટેગ કર્યા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/buletin_india
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I






