બાળ વાનગી મેળો, સોખડા અનુપમ પ્રાથમિક શાળામાં વાનગી મેળાનું આયોજન

B INDIA મહેસાણા :- વિજાપુર તાલુકાના સોખડા અનુપમ પ્રાથમિક શાળા માં જીવન કૌશલ્ય અંતર્ગત ‘સ્વાદિષ્ટ વાનગી’  મેળા’આયોજન કરવામાં આવ્યું. આ વાનગી મેળામાં  ધોરણ 1 થી 7 ના બાળકો દ્વારા જુદી જુદી વાનગીના સ્ટોલ બનાવવામાં આવ્યુ હતું જે આચાર્યશ્રી જયેશભાઈ ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું. સ્કૂલના શિક્ષક ગણ નીપાબેન શિલ્પાબેન, ધ્રુવીકાબેન ,લાલજીભાઈ તેમજ અંકિતભાઈ બાળકો સાથે અલગ અલગ વાનગીના કાઉન્ટર ઉપર હાજરી આપી બાળકોને વાનગી બનાવવાની તેમજ વેચાણ કરવાની સમજ આપી હતી .

 

 

તેમજ ગ્રામજનો વડીલો બહેનો અને નાના ભૂલકાઓ એ આ વાનગી મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને ગામના યુવાનોએ આ વાનગી મેળામાં બાળકોને સહકાર આપી પ્રોત્સાહિત કર્યા હતા બાળકોએ વાનગી મેળામો ચટપટી ભેળ પાણીપુરી લાઈવ ગોટા મેગી આવી ઘણા પ્રકારની વાનગી બનાવી વાનગી મેળાને ખૂબ જ સુંદર બનાવ્યો હતો.

Related Posts

Tariff: ટ્રમ્પની સહી બાદ ભારત પર 100% ટેરિફનો ખતરો, રશિયન તેલથી શું અસર? Impose Danger

Tariff:ટ્રમ્પની સહી બાદ રશિયન તેલ ખરીદતા દેશો પર 100% ટેરિફનો રસ્તો ખુલ્યો, ભારત પર શું પડશે અસર? Tariff નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 18 સપ્ટેમ્બર 2026ના રોજ રશિયા અને ઈરાન સંબંધિત પ્રતિબંધોનો નવો કાયદો “Lindsey O. Graham Sanctioning Russia and Iran Act of 2026” સહી કરીને કાયદો બનાવ્યો છે. આ કાયદો અમેરિકન રાષ્ટ્રપતિને રશિયન તેલ અને ગેસના મોટા ખરીદદારો પાસેથી થતી આયાત સામે 100% સુધીના Tariffલાદવાની સત્તા આપે છે. ભારત રશિયન ક્રૂડના મોટા ખરીદદારોમાં હોવાથી નવી જોગવાઈનું ધ્યાન ભારત તરફ પણ ગયું છે. જોકે એક મહત્વની બાબત એ છે કે 100% Tariff હમણાંથી જ ભારત પર લાગુ થઈ ગયો નથી. કાયદો ટ્રમ્પને આવી કાર્યવાહી કરવાની સત્તા આપે છે; કયા દેશ સામે કેટલો Tariff લગાવવો અને…

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, Prison Grip

Sabarmatiની ‘10-કોટડી’માં લૉરેન્સની દુનિયા: સેલમાં હનુમાનજી અને ભગત સિંહના ફોટા; 4-5 સેવાદારો, 3-4 ગાર્ડ તૈનાત અમદાવાદની Sabarmati સેન્ટ્રલ જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જેલની ‘10-કોટડી’ તરીકે ઓળખાતી બેરેકમાં ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. તેની સુરક્ષા અને દેખરેખ માટે જેલ તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. અહેવાલ મુજબ તેની સેલ આસપાસ 4થી 5 સેવાદારો અને 3થી 4 ગાર્ડ તૈનાત રહે છે.લૉરેન્સ બિશ્નોઈનું નામ દેશના અનેક હાઈ-પ્રોફાઇલ ગુનાકીય કેસોમાં ચર્ચામાં રહ્યું છે. જેના કારણે જેલમાં તેની સુરક્ષા અને અન્ય કેદીઓથી અલગ રાખવાની વ્યવસ્થાને લઈને પણ વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે. -> ‘10-કોટડી’માં સુરક્ષાની ખાસ વ્યવસ્થા : Sabarmati જેલની ‘10-કોટડી’માં લૉરેન્સ બિશ્નોઈને રાખવામાં આવ્યો હોવાના અહેવાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *