માળીયા હાટીનામાં પોષણ ઉત્સવની ઉજવણી

B INDIA માળીયા હાટીના :- માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું.

 

–>વાનગી હરીફાઈ યોજાઈ:-

 

 

માળીયા હાટીના તાલુકાનો પોષણ ઉત્સવ: માળીયા હાટીના તાલુકામાં પોષણ અભિયાન અંતર્ગત વિશેષ પોષણ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વાનગી હરીફાઈનો કાર્યક્રમ યોજાયો હતો. અન્ન માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઇ ઠુંબર , P.O વાત્સલાબેન દવે, CDPO સોનલ ડોબરીયા ,THO આભા મલ્હોત્રા, સરપંચ જીતુ સિસોદિયા તેમજ વિવિધ આગેવાનો, અધિકારીઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ ઉત્સાહભર્યા ભાગ લીધો હતો. માળીયાહાટીના ના અમરાપુર ગામે આઈ સી ડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત ટેક હોમ રાયન અને મિલર માંથી બનતી વિવિધ વાનગી સેજા કક્ષા ના આઇસી ડીએસ કચેરી ઘટક માળીયાહાટીના ના ઉપક્રમે ઉજવવામાં આવ્યો. આરોગ્ય વિભાગ દ્વારા પોષણ ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ ની બહેનો દ્વારા અન્ન માથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગી સ્પર્ધા નું આયોજન કરાયું હતું.

 

–>પોષણ ક્ષેત્રે નવી ચેતના:-

 

 

આ હરીફાઈનું મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પોષણયુક્ત ખોરાક પ્રોત્સાહન અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ માટે મહિલાઓ અને આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા સ્થાનિક પરંપરાગત અને પોષક આહારની વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવી. આઈ સી ડી એસ ના કર્મચારીઓ દ્વારા ઉપસ્થિત લોકોને સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શભમત કચેરી ઘટક માળીયાહાટીના તેમજ અમરાપુર આરોગ્ય વિભાગ નો સ્ટાફ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

Related Posts

ગુજરાતના Manufacturing MSMEનું GIS મેપિંગ, Empowered PM ગતિ શક્તિ સાથે જોડાણ 2026 Insightful

MSME: ગુજરાતના મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું થશે GIS આધારિત મેપિંગ, PM ગતિ શક્તિ પોર્ટલ સાથે થશે એકીકરણ MSME:ગાંધીનગર, 17 સપ્ટેમ્બર: ગુજરાતના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ એટલે કે MSME ક્ષેત્રને વધુ સુવ્યવસ્થિત અને ડેટા આધારિત બનાવવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયની ‘Raising and Accelerating MSME Performance (RAMP)’ યોજના અંતર્ગત ગુજરાત સરકારના MSME કમિશનરેટ દ્વારા ‘PM ગતિ શક્તિ પોર્ટલ સાથે મેન્યુફેક્ચરિંગ MSMEનું મેપિંગ’ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ રાજ્યમાં કાર્યરત મેન્યુફેક્ચરિંગ MSME એકમોની સ્થિતિ, સ્થાન અને સંબંધિત માહિતીનો સુવ્યવસ્થિત તથા સંકલિત ડેટાબેઝ તૈયાર કરવાનો છે. તેના માટે ‘ઉદ્યોગ પોર્ટલ’ પર નોંધાયેલા મેન્યુફેક્ચરિંગ MSME એકમોનું GIS આધારિત જિયો-ટેગિંગ અને મેપિંગ કરવામાં…

PM Modi ના 76મા જન્મદિવસે જાસપુરમાં 76 હજાર દીવડાઓથી ઉજવણી Dynamic

Modi વિશ્વ ઉમિયાધામ-જાસપુરમાં ‘આશીર્વાદનો દીવો’: PM મોદીના 76મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમ, CM ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત અમદાવાદના જાસપુર ખાતે આવેલા વિશ્વ ઉમિયાધામમાં વડાપ્રધાન નરેન્દ્ર Modiના 76મા જન્મદિવસ નિમિત્તે ‘આશીર્વાદનો દીવો’ નામે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં દીપોત્સવ, મહાઆરતી, વંદે માતરમ્ ગાન, લોકડાયરો અને ભજન સંધ્યા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. Modi 76મા જન્મદિવસ નિમિત્તે વિશેષ આયોજન વડાપ્રધાન નરેન્દ્ર Modiના જન્મદિવસને ધ્યાનમાં રાખીને વિશ્વ ઉમિયાધામ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજકો દ્વારા તેને ‘આશીર્વાદનો દીવો’ નામ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક અને રાષ્ટ્રીય ચેતનાના સંદેશ સાથે વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવાનો હોવાનું જણાવાયું હતું. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *